હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
સામાજીક, ધર્મ, લાઈફ સ્ટાઈલ

શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં અસ્ત થશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે 48 કલાક બાદ ન્યાયના દેવતા અસ્ત થઈને બનાવશે આ રાશિના જાતકોને માલામાલ...

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલ જોઈએ કયો ગ્રહ કરી રહ્યો છે ગોચર અને એને કારણ રાશિના જાતકોને થશે લાભ-

શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં અસ્ત થશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે 48 કલાક બાદ ન્યાયના દેવતા અસ્ત થઈને બનાવશે આ રાશિના જાતકોને માલામાલ...
1/1

શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં અસ્ત થશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે 48 કલાક બાદ ન્યાયના દેવતા અસ્ત થઈને બનાવશે આ રાશિના જાતકોને માલામાલ... 

વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં દરેક ગ્રહની ખાસિયતો અને તેમના ગોચર વિસે જણાવવામાં આવ્યું છે. 2024ની જેમ જ 2025માં પણ અનેક મહત્ત્વના ગ્રહો હિલચાલ કરી રહ્યા છે જેને કારણે આ વર્ષ પણ જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ ખૂબ જ મહત્ત્વનું રહેશે. આવું જ એક ગોચર બે દિવસ બાદ એટલે કે ફેબ્રુઆરીના થવા જઈ રહ્યું છે. જેને કારણે અમુક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે. ચાલ જોઈએ કયો ગ્રહ કરી રહ્યો છે ગોચર અને એને કારણ રાશિના જાતકોને થશે લાભ-

શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં અસ્ત થશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે 48 કલાક બાદ ન્યાયના દેવતા અસ્ત થઈને બનાવશે આ રાશિના જાતકોને માલામાલ...

એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 2025માં ન્યાયના દેવતા શનિ ત્રણ વખત ગોચર કરશે. અગાઉ કહ્યું એમ શનિદેવ આ વર્ષે ત્રણ વખત પોતાની ચાલ બદલવા જઈ રહ્યા છે અને બે દિવસ બાદ શરૂ થઈ રહેલાં ફેબ્રુઆરી મહિનામાં શનિદેવ પોતાની મૂળ ત્રિકોણ રાશિ કુંભમાં અસ્ત થવા જઈ રહ્યા છે. શનિદેવ 30 વર્ષ બાદ કુંભ રાશિમાં અસ્ત થશે, જેની અસર તમામ રાશિના જાતકો પર જોવા મળશે. પરંતુ આ બધામાં ત્રણ રાશિઓ એવી છે કે જેમને ખાસ લાભ થશે, આ રાશિના જાતકોનું ભાગ્ય પલટાઈ જશે, ચાલો જાણીએ ભાગ્યશાળી રાશિઓ- 

મેષઃ

મેષ રાશિના જાતકો માટે શનિદેવનું અસ્ત થવું એ ખૂબ જ શુભ ફળદાયી સાબિત થશે. આ સમયે તમારી આવકમાં ખૂબ જ જોરદાર વધારો જોવા મળશે. આવકના નવા નવા સ્રોત ઊભા થશે. આવકના એક કરતાં વધુ સ્રોત ઊભા થતાં તમારી ખુશીનો પાર નહીં રહેય શેરબજારમાં કે રિયલ એસ્ટેટમાં રોકાણ કરવું તમારા માટે ફળદાયી રહેશે. બચતમાં વૃદ્ધિ થશે. આ સમયે સંતાન તરફથી સારા સમાચાર સાંભળવા મળશે. 

કર્કઃ

કર્ક રાશિના જાતકો માટે પણ શનિનું અસ્ત થવું લાભદાયી રહેશે. માનસિક શાંતિ જળવાઈ રહેશે. કામના સ્થળે આજે તમારી મહેનત અને પ્રતિભાને બિરદાવવામાં આવશે. નોકરીમાં પ્રમોશન વગેરે મળશે. જો નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમયે તમને લાભ થશે. દેશ-વિદેશમાં નોકરી કરનારાઓને પણ સારા સમાચાર સાંભળવા મળશે. નોકરી શોધી રહેલાં લોકોને નોકરીની ઓફર આવશે. 

મીનઃ 

શનિદેવ અસ્ત થઈને મીન રાશિના જાતકોને પણ લાભ થશે. શનિદેવ અસ્ત થઈને તમારું ભાગ્ય ચમકાવશે. તાણમાંથી પણ છુટકારો મળશે. તમે જે પણ જરૂરી કામ હાથ ધરશો એમાં સફળતા મળશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ સમય સારો રહેશે. જો લાંબા સમયથી કોઈ ગંભીર બીમારી સતાવી રહી હશે તો આજે એમાંથી પણ રાહત મળશે. આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થઈ શકે છે. આવકના નવા નવા સ્ત્રોત દ્વારા તમે ધન કમાઈ શકો છો. આવક વધશે અને નવી સંપત્તિ ખરીદી શકો છો. પારિવારિક જીવનમાં સુખ-શાંતિ જળવાઈ રહેશે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.