હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ

Posted 2 years ago with 82 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ
1/4
ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ
2/4
ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ
3/4
ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ
4/4

ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ 

ગુજરાતમાં મે મહિનાના આકરા તાપના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે. ત્યારે આગામી 11થી 15મી મે દરમિયાન રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. 

હવામાન વિભાગ અનુસાર, 11મી મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે 12 અને 13મી મેના રોજ દક્ષિણ ગુજરાતની સાથે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદ પડવાની શક્યતા છે. તો 14મી મેના રોજ દક્ષિણ ગુજરાતના જિલ્લાઓની સાથે જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર પણ વરસાદમાં ભીંજાઇ શકે છે. આ ઉપરાંત 15મી મેના રોજ નવસારી, તાપી, ડાંગ અને વલસાડમાં છૂટાછવાયા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે.

?ref_src=twsrc%5Etfw">May 9, 2024

ઉલ્લેખનીય છે કે, ત્રીજા તબક્કાના મતદાનના (સાતમી મે) દિવસે આકરી ગરમી વચ્ચે અંબાજી પંથકમાં ભર ઉનાળે કમોસમી વરસાદ પડ્યો હતો અને લોકોએ ગરમીથી રાહત મળી હતી. જો કે, કમોસમી વરસાદને કારણે ઉનાળુ પાકને નુકસાન થવાની ભીતિ સર્જાઈ છે. 

ભર ઉનાળે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી જાણો ક્યાં આવશે કમોસમી વરસાદ
લોકસભા ચૂંટણી માટે મતદાનના દિવસે શહેરીજનોએ કાળઝાળ ગરમીના પ્રકોપ વચ્ચે મતદાન કર્યુ હતુ.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પહેલી વખત શહેરના વિવિધ રોડ ઉપર આવેલા મતદાન કેન્દ્રો બહાર મિસ્ટ કેનોનની મદદથી પાણીનો છંટકાવ કર્યો હતો.સોલિડ વેસ્ટ વિભાગ તરફથી સાત ઝોનમાં આવેલા મતદાન કેન્દ્રની બહારના ભાગના રોડ ઉપર તેમજ અલગ અલગ વોર્ડમાં આવેલા મ્યુનિ.હસ્તકના પાર્કિંગ પ્લોટમા પાણીનો છંટકાવ કરી અસહય ગરમી છતાં મતદાન કરવા મતદાન કેન્દ્રો ઉપર પહોંચેલા મતદારોને ગરમીથી રાહત આપવા પ્રયાસ કર્યો હતો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.