હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, લાઈફ સ્ટાઈલ

કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું

Posted 2 years ago with 91 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ

કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું
1/4
કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું
2/4
કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું
3/4
કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું
4/4

કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું

સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું  વડોદરા શહેરના વિવિધ વિસ્તારમાં સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશનની અનોખી પહેલ અંતર્ગત અખાત્રીજ નિમિત્તે ૨પ૦ જેટલા સેવાભાવીઓએ સેવાનો અભિગમ કરતા ૪૦૦૦ લીટર સરબતનું વિતરણ કર્યું હતું. 

કાળઝાળ ગરમીમાં ઠંડક આપતી સેવા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન દ્વારા વડોદરા શહેરમાં ૪૦૦૦ લિટર કેસુડાના શરબતનું વિતરણ કરાયું

આ અંગે માહિતી આપતા સંસ્થાના કાર્યકર્તા રાજેશભાઈ અમીન અને જયશ્રીબેન પટેલે જાવ્યું હતું કે, સંસ્થા દ્વારા છેલ્લા ૧૮ વર્ષથી અનેકવિધ સેવાકિય પ્રવૃત્તિઓ કરવામાં આવે છે, જેઅંતર્ગતદર વર્ષની જેમ આ વર્ષે પણ અખાત્રીજ ના ના દિવસે બનાવવામાં આવેલ ૪૦૦૦ લીટર સરબત શહેરના ન્યુ વીઆઇપી રોડ પર ૭૦૦ લિટર છાસ અને શેરડીના રસ નું વિતરણ સામ તળાવ, છાની જકાતનાકા, અજવા રોડ પર કરવામાં આવ્યું હતું. 

 શહેરના મકરપુરા અને ગોત્રી જેવા શહેરના વિવિધ વિસ્તારોમાં સંસ્થા દ્વારા માર્ચથી જુલાઈ મહિના વિસ્તારોમાં સેન્ટર ઊભા કરીને સવારના સુધીમાં શહેર અને જિલ્લાના પ૦૦થી વધારે કાર્યકર્તાઓ સવારે ૬ વાગ્યેથી કેસુડાના ફૂલમાંથી જરૂરિયાતમંદ પરિવારોમાં ૭૦૦ મિલીલિટરની કેસુડાના શરબતની ૧૦૦૦થી વધારે બોટોનું પણ વિતરણ કરવામાં આવશે. ઉલ્લેખનિય છે કે, સંસ્થા દ્વારા દરવર્ષે આ સેવા પ્રવુંતી કરવામાં આવે છે .

આપને જણાવી દઈએ કે કાળજાળ ગરમીમાં જ્યારે લોકો પરેશાન થતા હોય છે ત્યારે અનેક સેવાકીય પ્રવૃતિઓ દ્વારા સત પ્રેરણા ટ્રસ્ટ અને શ્રીજી ફાઉન્ડેશન સતત જરૂરિયાત મંદ લોકોની સેવા માટે હંમેશા તત્પર હોય છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન