હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ધર્મ

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર માં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી પોલીસ મથક ખાતે માળીયા હાટીના પોલીસ PSI દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા

Posted 2 years ago with 243 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)---જૂનાગઢ પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર માં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી પોલીસ મથક ખાતે માળીયા હાટીના પોલીસ PSI દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
1/3
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર માં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી પોલીસ મથક ખાતે માળીયા હાટીના પોલીસ PSI દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
2/3
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેર માં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી પોલીસ મથક ખાતે માળીયા હાટીના પોલીસ PSI દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા
3/3

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના શહેરમાં શાંતિ સમિતિની એક બેઠક યોજવામાં આવી પોલીસ મથક ખાતે માળીયા હાટીના પોલીસ PSI દ્વારા હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો હાજર રહ્યા  

પોલીસ સ્ટેશન વિસ્તારના આગેવાનો તથા શાંતી સમીતીના સભ્યો સાથે શાંતી સમિતીની મીટીંગ રાખવામાં આવી હતી. જેમા રથયાત્રા તથા બકરીઇદનો તહેવાર લોકો શાંતી થી ઉજવી શકે અને કોઇ અનિચ્છનીય બનાવો ન બને તેમજ કોમી એકતા જળવાય રહે તે બાબતે ચર્ચા કરવામાં આવી હતી. પોલીસ અધિકારી દ્વારા બંને તહેવાર કોમી એખલાસ તથા કાયદોને વ્યવસ્થા જળવાઈ રહે તે રીતે શાંતિપૂર્ણ માહોલમાં તહેવારોની ઉજવણી કરવા સુચના આપવામાં આવી હતી.

વાત કરવામાં આવે તો થોડા દિવસોમાં હિન્દૂ લોકોનો ધાર્મિક તહેવાર ભીમ અગિયારસ આવી રહી છે જ્યારે થોડા સમય માં મુસ્લિમ લોકોનો ધાર્મિક તહેવાર બકરી ઇદ પણ આવી રહી છે ત્યારે આ તહેવારોમાં માળીયા હાટીના શહેર તેમજ તાલુકામાં શાંતિ મય રીતે ઉજવણી કરવામાં આવે અને કોઈ ઘર્ષણ ન થાય તેમજ શાંતિ અને સુલેહ જળવાય રહે તે માટે માળીયા હાટીના તાલુકા પોલીસ મથક ના PSI .P. K. ગઢવી દ્વારા માળીયા હાટીના શહેરના હિન્દૂ અને મુસ્લિમ સમાજ ના આગેવાનો ને બોલાવી અને શાંતિ સમિતિ ની એક બેઠક યોજવામાં આવી હતી .ત્યારે આ બેઠકમાં માળીયા હાટીના શહેરમાંથી હિન્દૂ અને મુસ્લિમ સમાજના આગેવાનો બહોળી શખ્યામાં ઉપસ્થિત રહિયા હતા 

અને PSI શ્રી P. K. ગઢવી સાહેબ ને ખાત્રી આપી હતી કે અગાઉ ના સમય માં ક્યારેય કોઈ વિવાદ કે ઘર્ષણ થયું નથી અને આવનારા દિવશો માં પણ થવાનું નથી માળીયા હાટીના માં હિન્દૂ અને મૂસ્લિમ સમાજ કાયમ માટે ભાઈચાર સાથે જ રહે છે અને રહેનાર પણ છે 

તેમજ ધાર્મિક તહેવારો દરમિયાન સુલેહ અને શાંતિ કાયમ માટે બની રહેશે તેવી ખાત્રી પણ આપી હતી અને પોલિસ સ્ટાફ તેમજ પી એસ આઈ શ્રી સહિત બેઠક માં આવનાર આગેવાનો નો આભાર પણ માનવામાં આવ્યો હતો

Byte મહેન્દ્રભાઈ ગાંધી

પ્રમુખ શ્રી ચેમ્બર ઓફ કોમર્સ ..(માળીયા હાટીના)

Byte નખવી ગુલામ હુસેન સિદીમિયા

મુસ્લિમ સમાજ આગેવાન (માળીયા હાટીના)

રિપોર્ટ :- પરેશ વાઢીયા (વાઢીયાભાઈ)---જૂનાગઢ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.