હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજથી વિનામુલ્યે છાસનું વિતરણ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે.

Posted 2 years ago with 55 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: સંપૂર્ણ પણે વિના મુલ્યે છાસ વિતરણનો કાર્યક્રમ આવતા સતત ૨૫ દિવસો સુધી રાજકોટ ડેરીની (૧-એક લીટર લુઝ છાસ) મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે.

શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજથી વિનામુલ્યે છાસનું વિતરણ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે.
1/2
શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજથી વિનામુલ્યે છાસનું વિતરણ મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે.
2/2

શ્રી આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ અને નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ પેર્ણા દ્વારા આજરોજથી વિનામુલ્યે છાસનું વિતરણ

શ્રી આપાગીગાના ઓટલે સંપૂર્ણ પણે વિનામુલ્યે ૨૪ કલાકનું અન્નક્ષેત્ર ધમધમતું હોય છે. રહેવા- જમવા-ચા-પાણી-નાસ્તાની વ્યવસ્થાઓ સંપૂર્ણ વિનામુલ્યે આપવામાં આવે છે. 

સંપૂર્ણ પણે વિના મુલ્યે છાસ વિતરણનો કાર્યક્રમ આવતા સતત ૨૫ દિવસો સુધી રાજકોટ ડેરીની (૧-એક લીટર લુઝ છાસ) મધ્યમ તેમજ ગરીબ વર્ગના લોકોને આ કાળજાળ ગરમીમાં ઉપયોગી થવાની ભાવનાથી છાસ આપવામાં આવશે. 

છાસ એ મધ્ય વર્ગનું અમૃત પીણું કહેવાય છે. ત્યારે દરેક સમાજને ઉપયોગી થવાય તે હેતુથી કોઈપણ પ્રકારના જ્ઞાતિજાતિના ભેદભાવ વગર આજ રોજ થી છાસનું વિતરણ નું આયોજન ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકી સાથે આપાગીગાનો ઓટલો અને મીત્ર મંડળ સામાજિક અને ઔદ્યોગિક એકમોના અગ્રણીઓ, સ્વયં સેવકો ની ઉપસ્થિતેમાં પ્રારંભ કરવામાં આવેલ હતો.

જેનો લાભ લેવા સર્વ લોકોને મહંત શ્રી નરેન્દ્રબાપુ ગુરૂ જીવરાજબાપુ એ ગોપીનાથ કોમ્પલેક્ષ, ભાર્ગવભાઈ નરેન્દ્રભાઈ સોલંકીનું કાર્યાલય, ગાયત્રીનગર મેઇન રોડ, રાજકોટ ખાતેથી આવતા ૨૫ દિવસ સુધી સંપૂર્ણ પણે વિના મુલ્યે દરરોજ સવારે ૯-૦૦ વાગ્યએ છાસનું વિતરણ કરવામાં આવશે.

રાજ્યમાં દરરોજ તાપમાન નવા વિક્રમો પાર કરી રહ્યું છે ત્યારે ભયાનક હીટવેવ વચ્ચે રાજસ્થાનમાં શનિવારે ગરમીનો પારો 50 ડિગ્રીને પાર થઈ ગયો હતો. રાજસ્થાનના ફલોદીમાં નૌતપાના પહેલા જ દિવસે તાપમાન 50 ડિગ્રીએ પહોંચી ગયું છે. બીજીબાજુ બંગાળની ખાડીમાં સર્જાયેલું ચક્રવાત રેલમ પશ્ચિમ બંગાળથી 380 કિ.મી. દક્ષિણ-દક્ષિણ પૂર્વમાં સ્થિત છે અને તે ઉત્તર તરફ આગળ વધી રહ્યું છે. આ ચક્રાવાત રવિવારે પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાં ત્રાટકશે.

દેશમાં સટ્ટા બજાર માટે પ્રખ્યાત રાજસ્થાનના ફલૌદીમાં શનિવારે તાપમાન 50 ડિગ્રી સે.ને પાર નવી વિક્રમી ઊંચાઈએ પહોંચી ગયું હતું. આ સાથે ફલૌદી સતત બીજા દિવસે રાજસ્થાનમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. રાજસ્થાનમાં આ પહેલાં 2019ની પહેલી જૂને ચુરુમાં તાપમાન 50.8 ડિગ્રી નોંધાયું હતું. આ સિવાય બાડમેર, જેસલમેર, બીકાનેર, ચુરુ, જોધપુર, ગંગાનગર અને કોટામાં તાપમાન 46 ડિગ્રીને પાર ગયું હતું. રાજસ્થાનમાં હીટસ્ટ્રોકના કારણે અત્યાર સુધીમાં ૧૮ લોકોનાં મોત નીપજ્યાં છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.