હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં રેલવે ફાટક પાસે બનેલા અંડર બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યો પહેલા ચોમાસામાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો

Posted 1 year ago with 70 views

Story by Paresh Vadhiya | 4 mins read

સમાચાર સારાંશ: બ્રિજમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અંડર બ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં રેલવે ફાટક પાસે બનેલા અંડર બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યો પહેલા ચોમાસામાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો
1/1

જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીનામાં Railway રેલવે ફાટક પાસે બનેલા અંડર બ્રિજ શોભાના ગાંઠિયા સમાન બન્યો પહેલા ચોમાસામાં સ્વિમિંગ પુલ જેવા દ્રશ્યો 

જૂનાગઢ Junagadh જિલ્લાના માળીયા હાટીનામાં રેલવે ફાટક પાસે બનેલા અંડર બ્રિજ વર્ષના પહેલા ચોમાસામાં બન્યો સ્વિમિંગ પુલ .

શહેરમાં એન્ટ્રી થતા રેલવે લાઈન આવેલી છે અને અહિયાંથી લોકોની અને વાહન ચાલકોની વધુ રહે છે અવર જવર રહે છે એક સમયે માળીયા હાટીનાના આગેવાનો દ્વારા રેલવેને રજુવાતો કરી અને અન્ડર બ્રિજ મંજુર કરાવ્યો હતો અને થોડા સમયમાં નિર્માણ થઇ ગયો 

છે પણ બ્રિજમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા ન હોવાને કારણે અંડર બ્રિજ સ્વિમિંગ પુલમાં પરિવર્તિત બન્યો છે 

એક કહેવત મુજબ એ ઘા અને બે ટુકડા જેવી સ્થતિ અત્યારે માળીયા શહેરમાં આવેલ રેલવે અંડર બ્રિજની 

હાલ અહિયાંથી પસાર થતા લોકોને ભલે અત્યારે અવર જવર કરવામાં ફાટક ખુલવાની રાહ જોવી પડે પણ હાલ માળીયા હાટીનામાં સ્વિમિંગ પુલ નથી જેથી અત્યારે રેલવે અન્ડર બ્રિજ માળીયા હાટીના તેમજ અહિયાંથી પસાર થતા લોકો માટે સ્વિમિંગ પુલની ગરજ સારતું દેખાઈ રહ્યું છે

બાઈટ :- મહેન્દ્રભાઈ ગાંધી રેલવે હિતરક્ષક સમિતિ માળીયા હાટીના

માળીયા હાટીના શહેરમાં અંદાજિત સવા ત્રણ કરોડ રૂપિયાના ખર્ચે અંડર.બ્રિજ બન્યો હોવાનું લોકો જણાવી રહ્યા છે તેમજ આ અંડર બ્રિજને હજુ એકજ વરસ થયું છે ત્યારે પ્રથમ ચોમાસે જ આ અંડર બ્રીજ માં વરસાદી પાણી ભરાઈ જતા અંડર બ્રિજે સ્વિમિંગપુલનું રૂપ ધારણ કર્યું છે 

જયારે લોકો પૂછી રહિયા છે કે અંડર બ્રિજ બનવવામાં આવ્યો ત્યારે તંત્રએ પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા કેમ ન કરી 

હાલ દસ દિવસ જેવો સમય થવા છતાં આ અંડર બ્રિજમાં પાણી નિકાલની કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી 

જયારે રેલવે ફાટક પર ટ્રેઈન ની અવર જવર ને કારણે વારંવાર ફાટક બંધ થતું હોય છે જેથી રાહદારીઓ ને મુસ્કેલી ન પડે પરંતુ તંત્રની અણઘટ આવડત ને કારણે આજે લોકો પરેશાન બન્યા છે જયારે આ બ્રિજના કામમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનો પણ લોકો દ્વારા જે તે સમયે આક્ષેપ કરવામાં આવ્યા હતા

રેલવે હીતરક્ષક સમિતિના પ્રમુખ દ્વારા અધીકારીઓ જાણવા છતાં કોઈ એક્શન ન લેતા હોવાના આક્ષેપ કર્યા હતા તેમજ રેલવે સ્ટેશન પર એક સાઈડ થી બીજી સાઈડ જવામાં મુસાફરો ને તકલીફ પડે છે પરંતુ રેલવે તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં નથી આવતા ત્યારે હવે તંત્ર ક્યારે જાગશે એવા સવાલ લોકો ઉઠાવી રહ્યા છે 

રિપોર્ટ :- પરેશ વાઢિયા (જૂનાગઢ)

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.