હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

મુસ્લિમ દેશોમાં છેલ્લા 5વર્ષથી માતાજીના ગરબાની રમઝટ અને ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરતા ગુજરાતના સિંગર ટીના આચાર્ય ગુજરાતના ગરબાની અસ્મિતા અને પરંપરા જાળવી

Posted 1 year ago with 82 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નવરાત્રી અને માતાજીની ભક્તિ સાથે નું લેણું અવિરત રહે તે સૌથી મોટો તેમનો પ્રયત્ન

મુસ્લિમ દેશોમાં છેલ્લા 5વર્ષથી માતાજીના ગરબાની રમઝટ અને ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરતા ગુજરાતના સિંગર ટીના આચાર્ય  ગુજરાતના ગરબાની અસ્મિતા અને પરંપરા જાળવી
ટીના આચાર્યએ મુસ્લિમ દેશોમાં બોલાવી ગરબાની રમઝટ
1/1

મુસ્લિમ દેશોમાં છેલ્લા 5વર્ષથી માતાજીના ગરબાની રમઝટ અને ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરતા ગુજરાતના સિંગર ટીના આચાર્ય 

ગુજરાત અને દેશ વિદેશમાં તો ગરબા ની ધૂમ છે જ પરંતુ મુસ્લિમ કન્ટ્રીમાં પણ ગુજરાતના ગરબાની અસ્મિતા અને પરંપરા જાળવીને માતાજીની ભક્તિ તેમજ આસ્થા ને ધ્યાનમાં રાખી છેલા ૫ વર્ષ થી વિદેશમાં વસેલા અને તેમાં પણ ખાસ કરી ને દુબઈ, સાઉથ આફ્રિકા જેવા મુસ્લિમ કન્ટ્રી માં નવરાત્રી તેમજ શરદ પૂર્ણિમા ના ગરબા ના તાલ સાથે આપણા ગુજરાતી સમાજ ને ગરબે રમાડી ને ગુજરાતી સિંગર ટીના આચાર્ય ગુજરાતમાં પરત ફર્યા છે... 

ગુજરાતી સમાજને ગરબે રમાડતા સિંગર ટીના આચાર્ય
મુસ્લિમ દેશોમાં છેલ્લા 5વર્ષથી માતાજીના ગરબાની રમઝટ અને ગુજરાતની સંસ્કૃતિ ઉજાગર કરતા ગુજરાતના સિંગર ટીના આચાર્ય  ગુજરાતના ગરબાની અસ્મિતા અને પરંપરા જાળવી

તેમનું માનવું છે કે વિદેશમાં વસેલા આપડા ભાઈ બહેનો ને ગુજરાત થી દુર થયાનું દુઃખના લાગે તેમજ ગુજરાતના દરેક તહેવાર ખાસ કરી ને નવરાત્રી અને માતાજીની ભક્તિ સાથે નું લેણું અવિરત રહે તે સૌથી મોટો તેમનો પ્રયત્ન હોય છે, તેમજ આપણા ગુજરાતની સંસ્કૃતિ દેશ વિદેશ માં નામના પામે તેને ધ્યાન માં રાખી ને દરેક ગરબા ગાઈએ છીએ જેથી ગુજરાત થી દુર દેશમાં વસેલા આપડા ગુજરાતી ભાઈઓ બહેનો ને પણ તહેવારમાં એકલું ના લાગે...

Tina Acharya, a singer from Gujarat, has been highlighting the culture of Mother's Garba for the last 5 years in Muslim countries 

Garba is not only popular in Gujarat and abroad, but also in the Muslim country, keeping the identity and tradition of the Garba of Gujarat intact, keeping in mind the devotion and faith of Mataji, who has lived abroad for the last 5 years and especially in Muslim countries like Dubai, South Africa, our Gujarati society has returned to Gujarat with the rhythm of Garba on Navratri and Sharad Purnima. 

He believes that it is his biggest effort that our brothers and sisters living abroad do not feel the pain of being away from Gujarat and that every festival of Gujarat, especially Navratri, and the devotion of Maati remain uninterrupted, and every Garba is sung keeping in mind that the culture of our Gujarat is famous in the country and abroad.

Gujarati brothers and sisters also do not feel alone in the festival.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.