હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત, ધર્મ

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

Posted 1 year ago with 23 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: છઠ પૂજા વ્રતને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે, કારણ કે આમાં ભક્તો લગભગ 36 કલાક સુધી નિર્જળા રહે છે

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
1/3
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
2/3
અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.
3/3

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

કારતક શુક્લ ષષ્ઠી તિથિ , છઠ પૂજા હોય છે, જે સૂર્ય અને છઠ્ઠી માતાની ભક્તિનો મહાન તહેવાર તરીકે ઉજવાય છે. સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવે છે.

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી.

ગુજરાત ખાતે યુપી અને બિહારમાં રહેતા લોકો પણ કાયમી વસવાટ કરે છે અને આ પર્વને સર્વે સાથે મળી ઉજવવામાં આવે છે. ઉજ્જૈનના જ્યોતિષ પં. મનીષ શર્માના જણાવ્યા અનુસાર, છઠ્ઠી માતા સૂર્યદેવની બહેન છે તેવી પૌરાણિક માન્યતા છે. છઠ પૂજા વ્રતને સૌથી મુશ્કેલ ઉપવાસ માનવામાં આવે છે, કારણ કે આમાં ભક્તો લગભગ 36 કલાક સુધી નિર્જળા રહે છે, એટલે કે તે લાંબા સમય સુધી પાણી પણ પીતા નથી. 

આ વ્રત એક કઠોર તપ છે. વ્રત પૂર્ણ થયા બાદ લોકો ઉપવાસીઓના ચરણ સ્પર્શ કરીને તેમના આશીર્વાદ લે છે. એવું માનવામાં આવે છે કે જે મહિલાઓ આ વ્રત રાખે છે તે તેમના બાળકોના જીવનમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ લાવે છે. છઠ્ઠી માતાની કૃપાથી પરિવારમાં પરસ્પર પ્રેમ અને સંવાદિતા રહે છે.

અમદાવાદનાં નિકોલ વિસ્તારમાં શ્રી મારૂતી સેવા સમિતિ ટ્રસ્ટ દ્રારા પંચમવર્ષ છઠ્ઠ મહાપર્વ ઉત્સવની ઉમંગભેર ઉજવણી કરવામાં આવી હતી જેમાં મહિલાઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો. સાંજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય અર્પણ કરવામાં આવ્યું હતું. સામાન્ય રીતે ઉગતા સૂર્યને અર્ધ્ય ચઢાવવાની પરંપરા છે, પરંતુ છઠ પૂજા વ્રત દરમિયાન સૂર્યાસ્ત સમયે અર્ધ્ય ચઢાવવામાં આવે છે. ભક્તો નદી, તળાવ અથવા કોઈપણ જળ સ્ત્રોતમાં ઉભા રહીને સૂર્યને અર્ધ્ય અર્પણ કર્યું હતું. અને એકબીજાને આ પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.