હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન

Posted 1 month ago with 199 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: આ સેશનનો હેતુ લોકોને ઊંઘને માત્ર આરામ નહીં, પરંતુ શારીરિક અને ભાવનાત્મક સુખાકારીના મહત્વના ભાગ તરીકે સમજવા માટે એક અનુભવાત્મક પ્લેટફોર્મ આપવાનો હતો.

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન
1/2
Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન
2/2
❮ ❯

 Hastens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન

ઊંઘના મહત્વ અને માનસિક સુખાકારી અંગે જાગૃતિ લાવવાના ઉદ્દેશ્ય સાથે Hastan Ahmedabad ખાતે CII Young Indians અહમદાબાદ ચેપ્ટરનો સ્ત્રીઓ માટે “સ્લીપ સપા એન્ડ સાઉન્ડ હીલિંગ” સેશનનું આયોજન કરવામાં આવ્યું હતું. 1852માં સ્વીડનમાં સ્થાપિત Hastens લક્ઝરી સ્લીપ બ્રાન્ડ છે, જે પાંચ પેઢીઓથી ચાલતી કારીગરી, હાથથી તૈયાર થતા બેડ્સ અને ઊંઘના અનુભવને કેન્દ્રમાં રાખતી પોતાની ફિલસૂફી માટે જાણીતી છે. આ જ સંદર્ભમાં યોજાયેલા સેશનમાં સહભાગીઓએ સારી ઊંઘ, રિલેક્સેશન અને માનસિક સુખાકારી વચ્ચેના સંબંધને સમજ્યો.

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન

આ પહેલનું આયોજન Veebeee દ્વારા કરવામાં આવ્યું હતું. Veebeeeના ફાઉન્ડર અને CII Young Indians Women Wing, Ahmedabadના Co-Chair વૈદેહી શાહે જણાવ્યું, “આજની વ્યસ્ત જીવનશૈલીમાં ઊંઘ ઘણીવાર સૌથી વધુ અવગણાતી જરૂરિયાતોમાંની એક બની જાય છે. આ સેશનનો હેતુ લોકોને ઊંઘને માત્ર આરામ નહીં, પરંતુ શારીરિક અને ભાવનાત્મક સુખાકારીના મહત્વના ભાગ તરીકે સમજવા માટે એક અનુભવાત્મક પ્લેટફોર્મ આપવાનો હતો.

Hastansના Managing Director હીત પામ્ભરે જણાવ્યું, “સારી ઊંઘ માટે શરીરને યોગ્ય આરામ અને સપોર્ટ મળવો જરૂરી છે. Hastans Ahmedabad ખાતે યોજાયેલા આ સેશન દ્વારા ઊંઘ અને આરામને લઈને વધુ જાગૃત ચર્ચા શરૂ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.”

સાઉન્ડ હીલિંગ અને માર્ગદર્શિત રિલેક્સેશનના અનુભવ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં CII Young Indians Women Wingની સભ્યોએ ઊંઘની ગુણવત્તા અને દૈનિક જીવનમાં આરામના મહત્વને વધુ નજીકથી સમજ્યું.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થ ટ્રસ્ટ દ્વારા એસ.જી.વી.પી. અમદાવાદ ખાતે સંસ્કૃતિ સંવર્ધક એવોર્ડ એનાયેત કરાશે.

આંતરિક ભાવોની અભિવ્યક્તિ સ્વરૂપે મનસ્વી મહેતાની સુંદર " ચિત્ર યાત્રા " અમદાવાદની ગુફા આર્ટ ગેલેરીમા યોજાયું પ્રદર્શન

ભારત, રાજનૈતિક, સામાજીક

ઝાડેશ્વરમાં નર્મદા કિનારે સેંકડો દીવડાં ઝળહળશે, PM નરેન્દ્ર મોદીના જન્મદિવસે ભરૂચમાં સેવા સંકલ્પ અભિયાનનો દીપોત્સવથી પ્રારંભ