હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ગુજરાત

અરબ દેશોમાંથી ધૂળકટ આવશે, હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે. ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન

Posted 2 years ago with 285 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: શિયાળા અને ઉનાળા કરતા ચોમાસાની સૌથી વધુ ચર્ચા રહેતી હોય છે, કારણ કે તેના પર ખેતી સહિતની બાબતો નિર્ભર રહેતી હોય છે. આવામાં જેમના માટે વરસાદનું મહત્વ છે તે સિવાય સામાન્ય લોકો પણ ચોમાસામાં વરસાદ કેવો રહેશે, કેટલા ટકા વરસાદ થશે તેની આગાહીની રાહ જોતા હોય છે.

અરબ દેશોમાંથી ધૂળકટ આવશે,  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે.  ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન
1/4
અરબ દેશોમાંથી ધૂળકટ આવશે,  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે.  ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન
2/4
અરબ દેશોમાંથી ધૂળકટ આવશે,  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે.  ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન
3/4
અરબ દેશોમાંથી ધૂળકટ આવશે,  હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે.  ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન
4/4

અરબ દેશોમાંથી ધૂળકટ આવશે,

 હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી આગાહી ! પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે. 

ચોમાસાના આગમનને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે અનુમાન કર્યું છે. લા નીનો પરિબળના કારણે ચોમાસામાં ગુજરાતમાં કઈક અંશે સારો વરસાદ થવાનુ અનુમાન અંબાલાલ પટેલે વ્યક્ત કર્યું છે.

શિયાળા અને ઉનાળા કરતા ચોમાસાની સૌથી વધુ ચર્ચા રહેતી હોય છે, કારણ કે તેના પર ખેતી સહિતની બાબતો નિર્ભર રહેતી હોય છે. આવામાં જેમના માટે વરસાદનું મહત્વ છે તે સિવાય સામાન્ય લોકો પણ ચોમાસામાં વરસાદ કેવો રહેશે, કેટલા ટકા વરસાદ થશે તેની આગાહીની રાહ જોતા હોય છે. 

વરસાદના વરતારા કે આગાહી પરથી જગતનો તાત કૃષિ પાકની તૈયારી કરતા હોય છે. હવામાન વિભાગે લાંબા ગાળાનુ પુર્વાનુમાન જાહેરત કરતા જણાવ્યુ છે કે દેશમાં જૂનથી લઈ સપ્ટેમ્બર સુધીમાં 106 ટકા જેટલો વરસાદ થવાનુ અનુમાન છે. આમ ચોમાસું સામાન્ય અથવા સામાન્યથી વધુ વરસાદની અનુમાન છે.

આ તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ કહ્યુ છે કે ચાલુ વર્ષે ચોમાસું સારુ રહેશે. ચોમાસમાં વરસાદ સારો થાય તે માટે અનેક પરિબળો કામ કરતા હોય છે. તેમનુ એક પરિબળ છે લા નીનોની અસર, જેના આધારે ચોમાસુ સારુ રહેવાનુ અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે પ્રીમોન્સુન એક્ટિવિટીમાં આંધી વંટોળ થતાં હોય છે. અરબ દેશોમાંથી ધૂળકટ આવશે.

એપ્રિલ અને મે મહિનામાં પ્રીમોન્સુન એક્ટિવિટી થશે. આ દરમિયાન હવામાનમાં ભારે હલચલ જોવા મળશે. ભારે પવનના કારણે બાગાયતી પાકને નુકસાન થવાની શક્યતા રહેશે. 11 મે પછી બંગાળના ઉપસાગરમાં ચક્રવાતો બનવાની પણ સંભાવનાઓ તેમણે વ્યક્ત કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.