હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, રાજનૈતિક, સોશિયલ મીડીયા

લો બોલો ! ડાળખીથી ડુંગરની આગ ઓલવવાનો પ્રયત્ન કરતા નેતાજી થયા ટ્રોલ ઉત્તરાખંડના મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વિડિઓ વાયરલ

Posted 2 years ago with 54 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે અને લોકોના આક્રોશને પણ વેઠવો પડી રહ્યો છે.

લો બોલો ! ડાળખીથી ડુંગરની આગ ઓલવવાનો પ્રયત્ન કરતા નેતાજી થયા ટ્રોલ ઉત્તરાખંડના મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વિડિઓ વાયરલ
1/1

લો બોલો ! ડાળખીથી ડુંગરની આગ ઓલવવાનો પ્રયત્ન કરતા નેતાજી થયા ટ્રોલ ઉત્તરાખંડના મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર થયો વિડિઓ વાયરલ 

ઉત્તરાખંડના જંગલોમાં આગની ઘટનાઓ થઈ રહી છે. આગની ઘટનાઓ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળ જોવા મળી રહ્યું છે. આંકડા અનુસાર અત્યાર સુધી સીઝનમાં 1,242થી વધુ આગ લાગવાની ઘટનાઓ થઈ ચૂકી છે. 

1696.32 હેક્ટરથી વધુ જંગલ આગની લપેટમાં આવી ચૂક્યા છે. આ દરમિયાન ઉત્તરાખંડના એક મંત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને તેમની ખૂબ ટીકા થઈ રહી છે અને લોકોના આક્રોશને પણ વેઠવો પડી રહ્યો છે.

સોશિયલ મીડિયા પર ટ્રોલ કરી રહ્યાં છે લોકો

એક સોશિયલ મીડિયા યૂઝરે લખ્યું કે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે અમુક આકરા અને મોટા પગલા ઉઠાવવાના બદલે મંત્રીજી પણ રીલ બનાવી રહ્યાં છે. ઉત્તરાખંડમાં જંગલની આગ ઓલવવાનો પ્રયત્ન કરતાં મંત્રી પ્રેમચંદ્ર અગ્રવાલ, સારા છે પરંતુ સવાલ એ છે કે શું આ વિકરાળ સમસ્યાથી આ રીતે છુટકારો મેળવી શકાય છે. 

એકે લખ્યું કે પ્રેમચંદ્ર અગ્રવાલજી જે રીતે એક ડાળખીથી આગ ઓલવી રહ્યાં છે. દેશના ફાયર બ્રિગેડને તેમની પાસેથી શીખવું જોઈએ. તેમના આ વીર કારનામાની દેશ દુનિયામાં પ્રશંસા થઈ રહી છે. શક્ય છે કે આની પર ટૂંક સમયમાં જ ફિલ્મ પણ બની જાય. નેતાજી નો વિડીયો જોઈને સોશિયલ મીડિયા ઉપર લોકો મજા લઈ રહ્યા છે અને અવનવી કોમેન્ટ પણ કરી રહ્યા છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન