હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, વેપાર

બજેટ પહેલા શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું; સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો.

Posted 4 months ago with 51 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર BELના શેરમાં 0.81 ટકા, HDFC બેંકના શેરમાં 0.60 ટકા, પાવરગ્રીડના શેરમાં 0.41 ટકા, એક્સિસ બેંકના શેરમાં 0.38 ટકા, ICICI બેંકના શેરમાં 0.28 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.12 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.11 ટકા અને ટાઇટન ના શેરમાં 0.03 ટકાનો વધારો નોંધાયો..

બજેટ પહેલા શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું; સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો.
1/1

બજેટ પહેલા શેરબજાર સામાન્ય વધારા સાથે ખુલ્યું; સોના-ચાંદીના ભાવમાં મોટો ઘટાડો

મુંબઈ: આજે નાણા પ્રધાન નિર્મલા સીતારમણ સંસદમાં કેન્દ્રીય બજેટ 2026 રજુ કરવાના છે, માટે રવિવાર હોવા છતાં ભારતીય શેરબજાર ખૂલું રહેશે. આજે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) નો બેન્ચમાર્ક ઇન્ડેક્સ સેન્સેક્સ 119.19 (૦.14%)ના વધારા સાથે 82,388.97 પર ખુલ્યો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઇન્ડેક્સ નિફ્ટી-50 13.10પોઈન્ટ (0.05%)ના વધારા સાથે 25,333.75 પર ખુલ્યો.

શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ પર BELના શેરમાં 0.81 ટકા, HDFC બેંકના શેરમાં 0.60 ટકા, પાવરગ્રીડના શેરમાં 0.41 ટકા, એક્સિસ બેંકના શેરમાં 0.38 ટકા, ICICI બેંકના શેરમાં 0.28 ટકા, અલ્ટ્રાટેક સિમેન્ટના શેરમાં 0.12 ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના શેરમાં 0.11 ટકા અને ટાઇટન ના શેરમાં 0.03 ટકાનો વધારો નોંધાયો.. 

શરૂઆતના કારોબારમાં એટરનલના શેર 1.35 ટકા, ઇન્ફોસિસ 10.6 ટકા, ટેક મહિન્દ્રા 1.02 ટકા, ટ્રેન્ટ 0.99 ટકા, એચસીએલ ટેક 0.84 ટકા, એનટીપીસી 0.79 ટકા, આઇટીસી 0.74 ટકા, અદાણી પોર્ટ્સ 0.69 ટકા, મારુતિ સુઝુકી 0.56 ટકા, હિન્દુસ્તાન યુનિલિવર 0.51 ટકા, ટીસીએસ 0.46 ટકા, ઇન્ડિગો 0.45 ટકા, બજાજ ફિનસર્વ 0.43 ટકા, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ 0.35 ટકા, બજાજ ફાઇનાન્સ 0.29 ટકા, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા 0.26 ટકા, એલ એન્ડ ટી 0.25 ટકા અને ભારતી એરટેલના શેર 0.15 ટકાના ઘટાડા સાથે ખુલ્યા.

દરમિયાન, સોના અને ચાંદીના ભાવમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. આજે સતત બીજા દિવસે ચાંદીના ભાવમાં મોટો ઘટાડો થયો છે. MCX પર 5 માર્ચની ડિલિવરી માટેની ચાંદીનો ભાવ 9.00 ટકા ઘટીને ₹2,65,652 પ્રતિ કિલોગ્રામ થયો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.