હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, વેપાર

શેરબજારમાં તેજી આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 નિફ્ટી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી

Posted 2 years ago with 266 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે.

શેરબજારમાં તેજી આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 નિફ્ટી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી
1/3
શેરબજારમાં તેજી આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 નિફ્ટી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી
2/3
શેરબજારમાં તેજી આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 નિફ્ટી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી
3/3

શેરબજારમાં તેજી આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ઓલટાઈમ હાઈ સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 નિફ્ટી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી

શેરબજારના રોકાણકારો પર તેજીની મહેર જોવા મળી છે. આજે સેન્સેક્સ અને નિફ્ટી આકર્ષક ઉછાળા સાથે ફરી ઓલટાઈમ હાઈ થયા છે. સેન્સેક્સ 996.17 પોઈન્ટ ઉછળી 80893.51 થયો છે. નિફ્ટી પણ 24500નું લેવલ ક્રોસ કરી 24592.20ની ઐતિહાસિક સપાટી નોંધાવી છે. 

એફએમસીજી, મીડકેપ, ટેક્નોલોજી શેર્સમાં ઉછાળાના પગલે સેન્સેક્સ અને નિફ્ટી તેજી તરફ આગેકૂચ કરતાં નજરે ચડ્યા છે. સેન્સેક્સ સવારે ખૂલતાંની સાથે જ 397.35 પોઈન્ટના ઉછળ્યો હતો. રોકાણકારોની મૂડી રૂ. 2.75 લાખ કરોડ વધી છે.11.10 વાગ્યે સેન્સેક્સ 752.13 પોઈન્ટ ઉછળી 80949.47 પર ટ્રેડ થઈ રહ્યો હતો. નિફ્ટી 231.75 પોઈન્ટ ઉછળી 24547.70 પર ટ્રેડ થઈ રહ્યો હતો. મીડકેપ સેગમેન્ટમાં બુલિશ ટ્રેન્ડ જળવાઈ રહ્યો છે. સતત પાંચમા ટ્રેડિંગ સેશનમાં મીડકેપ નવી રેકોર્ડ ટોચ નોંધાવી છે.ત્રિમાસિક પરિણામોની સિઝન શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે દેશની ટોચની આઈટી કંપની ટીસીએસના જૂન ત્રિમાસિક પરિણામો અપેક્ષા કરતાં વધુ સારા રહ્યા હોવાથી આજે આઈટી અને ટેક્નોલોજી શેર્સમાં બમ્પર ઉછાળો જોવા મળ્યો છે. ટીસીએસનો શેર આજે 4.20 ટકા ઉછાળા સાથે ટ્રેડ થઈ રહ્યો છે. હવે ઈન્ફોસિસના પરિણામ પર નજર રાખતાં આજે ઈન્ફોસિસના વોલ્યૂમ વધ્યા હતા.વરસાદ સારો રહેવાના સંકેત સાથે ગ્રામીણ માગ વધવાનો આશાવાદ છે. જેના પગલે એફએમસીજી અને ઓટો શેર્સમાં ખરીદી વધી છે. એનર્જી, એફએમસીજી, આઈટી, ટેક્નોલોજી ઈન્ડેક્સ1 સર્વોચ્ચ ટોચ નોંધાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી ઓલટાઈમ હાઈ બનાવ્યા બાદ પ્રોફિટ બુકિંગ વધતાં આજે ઓટો, હેલ્થકેર, રિયાલ્ટી, કેપિટલ ગુડ્સ, પાવર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ રેડ ઝોનમાં ટ્રેડ થઈ રહ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન