હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ યુપીથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ

Posted 1 year ago with 33 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ હતી. જો કે, હાલમાં આ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર નથી.

દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ યુપીથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ
1/1

દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ યુપીથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ

Earthquakes Delhi NRC : આજે દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ આવ્યો છે. યુપીથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી રહી છે. ભૂકંપના આ આંચકા હરિયાણા, પંજાબથી લઈને પાકિસ્તાન અને અફઘાનિસ્તાન સુધી અનુભવાયા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં હતું.

દિલ્હી-NCRમાં જોરદાર ભૂકંપ યુપીથી કાશ્મીર સુધી ધરતી ધ્રૂજી ભૂકંપનું કેન્દ્ર પાકિસ્તાનમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ

 ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.8 નોંધાઈ હતી. જો કે, હાલમાં આ ભૂકંપના કારણે કોઈ નુકસાન થયું હોવાના સમાચાર નથી. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજીએ આ માહિતી આપી હતી.મળતી માહિતી પ્રમાણે બુધવારે બપોરે ઉત્તર ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા.

 પાકિસ્તાનના પેશાવર, ઈસ્લામાબાદ અને લાહોરમાં પણ ભૂકંપના આંચકા અનુભવાયા છે. તો અહીં ભારતમાં, દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા, પંજાબ, જમ્મુ અને કાશ્મીરમાં ધરતી ધ્રૂજતાં લોકો ભયભીત થઈ ગયા હતા.નેશનલ સેન્ટર ફોર સિસ્મોલૉજીના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપ પાકિસ્તાનમાં આજે બપોરે 12.58 વાગ્યે આવ્યો હતો. 

અને તેના આંચકા ભારત અને અફઘાનિસ્તાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપનું કેન્દ્ર પંજાબમાં અમૃતસરથી 415 કિલોમીટર દૂર પશ્ચિમમાં પાકિસ્તાનમાં હતું.

દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં બે અઠવાડિયામાં બીજી વખત હળવા આંચકા અનુભવાયા હતા. આ પહેલા 29 ઑગસ્ટે અફઘાનિસ્તાનમાં 5.7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. 

Earthquake of magnitude 5.8 on Richter scale hits Delhi-NCR

New Delhi: Earthquake tremors felt in Delhi-NCR. The earth is shaking from UP to Kashmir. The tremors were felt in Punjab, Haryana, Chandigarh and Delhi NCR. It is being told that the epicenter of this earthquake was in Pakistan. The quake measured 5.8 on the Richter scale. However, no damage due to the earthquake has been reported so far. This was informed by the National Centre for Seismology. 

Tremors were felt in northern India, Pakistan and Afghanistan on Wednesday afternoon. Tremors were also felt in Pakistan's Peshawar, Islamabad and Lahore. The tremors were felt in Delhi-NCR, Jammu and Kashmir, Punjab, Haryana and Uttar Pradesh. According to the National Center for Seismology, the earthquake occurred at 12.58 pm today in Pakistan. 

The tremors were felt in India and Afghanistan. The epicentre of the quake was 415 km west of Amritsar in Punjab.

Tremors were felt in Delhi and surrounding areas for the second time in two weeks. On August 29, a 5.7 -magnitude earthquake hit Afghanistan. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.