હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, સિનેમા-TV અને OTT

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર ચાહકોની ચિંતા ઓછી નથી થઈ રહી.

Posted 1 year ago with 88 views

Story by Ranmesh | 3 mins read

સમાચાર સારાંશ: તેમની ફિલ્મ 'વેટ્ટેયન'નું ટ્રેલર આવતીકાલે એટલે કે બીજીજી ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહ્યું છે. આ પછી તેની બીજી ફિલ્મ 'કુલી' 2024માં રિલીઝ થશે. ફેન્સ પણ આ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર ચાહકોની ચિંતા ઓછી નથી થઈ રહી.
1/2
સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર ચાહકોની ચિંતા ઓછી નથી થઈ રહી.
2/2

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર

સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની સોમવારે (30મી સપ્ટેમ્બર) મોડી રાત્રે અચાનક તબિયત લથડી હતી. તેમને તાત્કાલિક ચેન્નાઈની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. અહેવાલો અનુસાર, 73 વર્ષીય રજનીકાંતને અચાનક પેટમાં દુ:ખાવો ઉપડ્યો હતો, જેના ત્યારેબાદ તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. 

સુપરસ્ટાર રજનીકાંતની તબિયત લથડી રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર ચાહકોની ચિંતા ઓછી નથી થઈ રહી.

સાઉથના દિગ્ગજ સ્ટારની તબિયતના સમાચાર સામે આવ્યા બાદ તેમના ચાહકો ખૂબ જ ચિંતિત છે. રજનીકાંતના પત્ની લતાએ સુપરસ્ટારનું હેલ્થ અપડેટ આપતા કહ્યું હતું કે,'તેમની તબિયત સ્થિર છે.'અહેવાલો અનુસાર, રજનીકાંતને મંગળવારે વૈકલ્પિક પ્રક્રિયામાંથી પસાર થવું પડી શકે છે. ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ ડૉ. સાઇ સતીશની ટીમ દ્વારા તેમની તપાસ કરવામાં આવી રહી છે. હાલ તેમની તબિયત સ્થિર છે. બીજી તરફ રજનીકાંતના ચાહકોની ચિંતા ઓછી નથી થઈ રહી. 

તેમનું કહેવું છે કે, 'જ્યાં સુધી રજનીકાંત હોસ્પિટલમાંથી બહાર ન આવે. ત્યા સુધી રાહતનો શ્વાસ લઈ શકશું નહીં.'ઉલ્લેખનીય છે કે, સાઉથના રજનીકાંતનું સિંગાપુરમાં થોડાં વર્ષો પહેલા કિડની ટ્રાન્સપ્લાન્ટ થયું હતું અને તાજેતરમાં જ તેમણે સ્વાસ્થ્યના કારણો દર્શાવીને રાજકારણમાંથી સંન્યાસ લઈ લીધો હતો, પરંતુ તેઓ હજુ પણ ફિલ્મોમાં કામ કરી રહ્યા છે. તેમની નવી ફિલ્મ 'વેટ્ટેયન' 10 ઓક્ટોબરે આવી રહી છે. 

આમાં તેમની સાથે અમિતાભ બચ્ચન પણ જોવા મળશે. આ ઉપરાંત તેમની ફિલ્મ 'વેટ્ટેયન'નું ટ્રેલર આવતીકાલે એટલે કે બીજીજી ઓક્ટોબરે લોન્ચ થવા જઈ રહ્યું છે. આ પછી તેની બીજી ફિલ્મ 'કુલી' 2024માં રિલીઝ થશે. ફેન્સ પણ આ માટે ખૂબ જ ઉત્સાહિત દેખાઈ રહ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.