હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

સુરતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેવારી ફોર્મ ચકાસણીમાં ઉભી કરવામાં આવેલી ગૂંચ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીનું નિવેદન

Posted 2 years ago with 160 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કોંગ્રસ પક્ષની લીગલ ટીમ દ્વારા હાલ તમામ પાસાઓ ચકાસીને કાનૂની લડત આપશે

સુરતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેવારી ફોર્મ ચકાસણીમાં ઉભી કરવામાં આવેલી ગૂંચ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીનું નિવેદન
1/2
સુરતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેવારી ફોર્મ ચકાસણીમાં ઉભી કરવામાં આવેલી ગૂંચ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીનું નિવેદન
2/2

સુરતમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવારના ઉમેવારી ફોર્મ ચકાસણીમાં ઉભી કરવામાં આવેલી ગૂંચ અંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર અને પ્રવક્તા ડૉ.મનીષ દોશીનું નિવેદન

આજની ચકાસણીની પ્રક્રિયા અંગે તમામ સંસદીય મત વિસ્તારમાંથી અમારી પાસે જે માહિતી આવેલી છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસ પક્ષના ઉમેદવારોના ઉમેદવારી પત્ર રદ કરવા માટે ભાજપે ' શામ, દામ,દંડ, ભેદ'ની નીતિ ફરી વધુ એકવાર અપનાવેલી છે.

ભાજપે આખું તંત્ર ઉભુ કર્યું છે, કોઈનું અપહરણ કરવાનું, કોઈને લોભ-લાલચ-રાજકીય દબાણ થયેલાનું જાણવા મળેલ છે. સમગ્ર તંત્ર પણ સત્તાધારી પક્ષ સમક્ષ નમેલુ હોય તેવું સ્પષ્ટ જણાય છે. ભાજપ પ્રશાસનનો દુરઉપયોગ કરી રહ્યું છે. અધિકારીઓ અને તંત્ર હજુ સુધી કેમ ચૂપ છે ? આ બતાવે છે કે પ્રશાસન ભાજપના આદેશથી નહિ કે ચૂંટણીપંચના આદેશથી.

કોંગ્રસ પક્ષની લીગલ ટીમ દ્વારા હાલ તમામ પાસાઓ ચકાસીને કાનૂની લડત આપશે 

લોકસભાના ચુંટણી અધિકારીએ નિયમ વિરુધ બે-થી ચાર કલાકનો જ સમયમાં અમારી વાત રજુ કરવા જણાવ્યું હતું જે નિયમ વિરુધ હોવાથી કોંગ્રસ પક્ષના પ્રતિનિધિ મંડળની રજૂઆત બાદ નિયમ મુજબ સમય આપવામાં આવ્યો છે. 

જે રમત રમાઈ છે અને જે કરતૂતો થયા છે તે અમે આવતીકાલે ખુલ્લું પાડીશું 

ચૂંટણીપંચને વિનંતી છે કે ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે, ભાજપના તમામ હથકંડા સામે કોંગ્રેસની જીત થશે. ગુજરાતની જનતાનો મિજાજ બદલાઈ કોંગ્રેસ પક્ષ તરફ વલણ ભાજપ પામી ગયું છે.

સમગ્ર બાબતની સુનાવણી બાદ ચુકાદો આવતીકાલે આવશે તેવું ચૂંટણીપંચ દ્વારા કહેવામાં આવ્યું છે. ત્યારે અમારી ચૂંટણીપંચને વિનંતી છે કે ન્યાયિક અને પારદર્શી ચૂંટણી કરાવે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.