હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરત SOG એ પાકિસ્તાન,બાંગ્લાદેશ, ચીન થી આવતા હવાલા ના કરોડો રૂપિયાનો usdt માં કન્વર્ટ કરવાના રેકેટનો કર્યો પર્દાફાશ રોકડા 17 લાખ , 500 સીમકાર્ડ, વિદેશી ચલણના નાણાં, પૈસા ગણવાનું મશીન વગેરે કબજે કરાયા

Posted 1 year ago with 24 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગ થકી સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરોડો રૂપિયા ડમી એકાઉન્ટમાંથી નાણા વિડ્રો કરતા હતા

સુરત SOG એ પાકિસ્તાન,બાંગ્લાદેશ, ચીન થી આવતા હવાલા ના કરોડો રૂપિયાનો usdt માં કન્વર્ટ કરવાના રેકેટનો કર્યો પર્દાફાશ રોકડા 17 લાખ , 500 સીમકાર્ડ, વિદેશી ચલણના નાણાં, પૈસા ગણવાનું મશીન વગેરે કબજે કરાયા
1/1

સુરત SOG એ પાકિસ્તાન,બાંગ્લાદેશ, ચીન થી આવતા હવાલા ના કરોડો રૂપિયાનો usdt માં કન્વર્ટ કરવાના રેકેટનો કર્યો પર્દાફાશ

સોની ફળિયા સિંધીવાડમાં એસઓજી એ દરોડા પાડી,મકબુલ ડોક્ટર, તેના પુત્ર કાસિફ અને નાઝ નાડાને ઝડપી પાડ્યા

છેતરપિંડી, જુગારના નાણા, યુએસડીટીમાં કન્વર્ટ કર્યા બાદ આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં ટ્રાન્સફર કરાતા નાણા

રોકડા 17 લાખ , 500 સીમકાર્ડ, વિદેશી ચલણના નાણાં, પૈસા ગણવાનું મશીન વગેરે કબજે કરાયા

આંતરરાષ્ટ્રીય ચીટરોના વોલેટમાં તમામ નાણાં યુએસડીટીમાં કન્વર્ટ કરાતા હતા સુરત શહેર એસઓજી દ્વારા હવાલા અને યુએસડીટીના આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ કરાયો

આરોપીઓની કબુલાતમાં આંગડિયા મારફત રૂપિયા રોકડમાં આવતા હતા

ઓનલાઇન ફ્રોડ, સટ્ટા અને ગેમિંગ થકી સાયબર ક્રિમિનલ્સ દ્વારા કરોડો રૂપિયા ડમી એકાઉન્ટમાંથી નાણા વિડ્રો કરતા હતા

પાકિસ્તાન, ચાઇના અને બાંગ્લાદેશમાં બેસી રેકેટ ચલાવનારા તત્વો કરોડો રૂપિયા હવાલા મારફતે મોકલતા હતા

નાણાં યુએસડીટી હવાલાથી આંગડિયા મારફત નાણા મોકલનાર વ્યક્તિના કહેવા અનુસાર ટ્રાન્સફર કરી દેવાતા હતા

Surat SOG busts racket of converting crores of hawala money coming from Pakistan, Bangladesh, China into USDT

SOG arrests Maqbool Doctor, his son Kashif and Naz Nada

Fraud, gambling money, money transferred to wallets of international cheaters after converting into USDT

17 lakh cash, 500 SIM cards, foreign currency, money counting machine etc.

All money in wallets of international cheaters used to be converted into USDT Surat city SOG busted international racket of Hawala and USDT

According to the accused, the money was being laundered in cash.

Crores of rupees were withdrawn from dummy accounts by cybercriminals through online fraud, betting and gaming

The racketeers used to send crores of rupees through hawala channels to Pakistan, China and Bangladesh

The money was transferred using USDT at the behest of the person sending the money through Angadiya

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.