હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરત : SOGએ લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી

Posted 2 years ago with 104 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પોલીસને 500 અને 200 રૂપિયાના દરની 9 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે કરી

સુરત : SOGએ લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી
1/4
સુરત : SOGએ લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી
2/4
સુરત : SOGએ લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી
3/4
સુરત : SOGએ લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી
4/4

સુરત : SOGએ લીંબાયત વિસ્તારમાંથી ડુપ્લીકેટ નોટ છાપવાનું કારખાનું ઝડપ્યું

ન્યુઝ પેપર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હતી

પોલીસને 500 અને 200 રૂપિયાના દરની 9 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે કરી

સુરતમાં નકલી ચલણી નોટ છાપવાનું કારખાનું ઝડપાયું છે. જેમાં મળતી માહિતી મુજબ એસઓજીએ લીંબાયત વિસ્તારમાંથી આ કારખાનું પકડ્યું છે.લારીઓ ઉપર મજૂર બનીને શખ્સની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં રહીને આ શખ્સ ઉપર છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવી હતી.

જેમાં અખબાર છાપવાની આડમાં ડુપ્લીકેટ નોટ છાપવામાં આવતી હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. પોલીસે આ કેસમાં એક વ્યકિતની ધરપકડ કરી છે. તેમજ આ સ્થળેથી પોલીસને પ્રિન્ટર, લેપટોપ અને ચલણી નોટોના ગ્રાફ કબજે કર્યા છે. આ સમગ્ર રેકેટમાં અન્ય કોણ કોણ સામેલ છે તે અંગે પણ પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસને 500 અને 200 રૂપિયાના દરની 9 લાખ રૂપિયાની નકલી ચલણી નોટો કબજે કરી છે.

SOG/ PCBના માણસોએ વેશપલટો કરી આ વિસ્તારમાં ફેરિયાઓ બની શાકભાજીની લારી, કપડાની લારી, ફ્રુટની લારી, નાસ્તાની લારીઓ ઉપર મજૂર બનીને શખ્સની ઓફિસની આજુબાજુના વિસ્તારમાં રહીને આ શખ્સ ઉપર છેલ્લા બે મહિનાથી વોચ રાખવામાં આવી હતી.

ગુનામાં સક્રિય આરોપી ફિરોઝ શાહ નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે પૂછપરછ હાથ ધરી છે જેમાં માહિતી મેળવવા પ્રયાસ કરાઈ રહ્યો છે કે નોટ કઈ રીતે છાપવામાં આવતી હતો અને તેને બજારમાં વટાવવા કઈ યુક્તિઓનો ઉપયોગ કરવામાં આવતો હતો. પોલીસે ગુનામાં અન્ય લોકો સંડોવાયેલા છે કેમ? તેની તપાસ પણ શરૂ કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.