સમાચાર સારાંશ: આપને જણાવી દઈએ કે હાર્દિક કલ્પદેવ પંડ્યાને વિશ્વ વિકલાંગ દિવસે તારીખ 3 ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન, જયપુર દ્વારા રાષ્ટ્રીય દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા
સમાજને " આત્મવિશ્વાસનું અજવાળું " વહેંચનાર હાર્દિક કલ્પદેવ પંડ્યાના જન્મ દિવસની ઉજવણી મમતા દિવ્યાંગ શિશુ મંદિર હિંમતનગર ખાતે કરવામાં આવી . દિવ્યાંગ બાળકોમાટે રોલ મોડેલ ગણાતા હાર્દિક કલ્પદેવ પંડ્યા ભારતના પ્રથમ દિવ્યાંગ માઈન્ડ ટ્રેનર હતા અને મોર્નિંગ મંત્ર , આત્મવિશ્વાસનું અજવાળું કોલમ દ્વારા અનેકના જીવનમાં ઉજાસ પાથર્યો હતો . તેમના જન્મ દિવસે બાળકોએ વિશેષ ઉજવણી કરી હતી .
આપને જણાવી દઈએ કે હાર્દિક કલ્પદેવ પંડ્યાને વિશ્વ વિકલાંગ દિવસે તારીખ 3 ડિસેમ્બર ૨૦૨૦ના રોજ ઉમ્મીદ હેલ્પલાઇન ફાઉન્ડેશન, જયપુર દ્વારા રાષ્ટ્રીય દિવ્યાંગ રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા

ઉલ્લેખનીય વાત એ કે હાર્દિકભાઈએ કોરોના મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન સમાજને માનસિક અને શારીરિક રીતે સ્વસ્થ કેવી રીતે રહેવું અને સકારાત્મકતાથી કેવી રીતે જીવવું તે શીખવવા લગભગ બે મહિનાથી વધુ સમય માટે “મોર્નિંગ મંત્ર” નામથી નિ:શુલ્ક કાર્યક્રમ આપ્યો હતો.
હાર્દિકભાઈ તેમના મોટીવેશનલ વક્તવ્યો અને માઈન્ડ ટ્રેઇનિંગ દ્વારા લોકોને જીવનમાં સફળતા કેવી રીતે મેળવવી અને જીવન તહેવાર સમું કેવી રીતે માણવું તે શીખવે છે.
The birthday of Hardik Kalpdev Pandya, who shared the "light of confidence" with the society, was celebrated at Mamta Divyang Shishu Mandir, Himmatnagar. Considered a role model for Divyang children, Hardik Kalpdev Pandya was India's first Divyang Mind Trainer and brought light into the lives of many through the Morning Mantra, Light of Confidence column. The children celebrated his birthday in a special way.
Let us tell you that Hardik Kalpdev Pandya was honored with the National Divyang Ratna Award by the Umeed Helpline Foundation, Jaipur on World Disabled Day on December 3, 2020.
It is noteworthy that Hardikbhai gave a free program called "Morning Mantra" for more than two months to teach the society how to stay mentally and physically healthy and how to live positively during the lockdown during the Corona epidemic.
Hardikbhai teaches people how to achieve success in life and enjoy the festival of life through his motivational speeches and mind training.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



