હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ગુજરાત

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા.રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો

Posted 2 years ago with 50 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા.રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો
1/1

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા.રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો 

કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા.રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લીધો

કેન્દ્રમાં સતત ત્રીજી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ સરકાર બની છે, તમામને મંત્રી મંડળ ફાળવી દેવામાં આવ્યા છે. નાણા મંત્રાલયની જવાબદારી એકવાર ફરી નિર્મલા સીતારમણને આપવામાં આવી છે. 

વિભોગની ફાળવણી બાદ નાણા મંત્રાલયે મોટો નિર્ણય લેતાં રાજ્યોને રૂ. 139750 કરોડનો ટેક્સ ડિવોલ્યુશન જારી કર્યો છે. જે અંતર્ગત સૌથી વધુ રકમ ઉત્તર પ્રદેશને આપવામાં આવી છે. જ્યારે ગુજરાતને રૂ. 4860.56 કરોડ ફાળવવામાં આવ્યા છે.કેન્દ્ર સરકાર દ્વારા ટેક્સ ડિવોલ્યુશન હેઠળ જારી ફંડમાં ઉત્તરપ્રદેશને સૌથી વધુ 25069.88 કરોડ ફાળવવામાં આવ્યા છે. જ્યારે બિહારને રૂ. 14056.12 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ લિસ્ટમાં સૌથી વધુ ફંડ મેળવવામાં ત્રીજા નંબરે મધ્યપ્રદેશ છે. જેને રૂ. 10970.44 કરોડ ફાળવાયા છે.વચગાળાના બજેટ 2024-25માં રાજ્યોના ટેક્સ ડિવોલ્યુશન માટે કુલ રૂ. 1219783 કરોડની જોગવાઈ કરવામાં આવી હતી. આ અંગે નાણા મંત્રાલયે જણાવ્યું હતું કે, જૂન, 2024 માટે ડિવોલ્યુશનની રકમ નિયમિત જારી કરવા ઉપરાંત વધારાનો એક હપ્તો પણ જારી કરવામાં આવશે. રાજ્યો વિકાસ અને મૂડીગત ખર્ચ સંદર્ભે આ રકમનો ખર્ચ કરશે. 

વધારાનો હપ્તો ફાળવવાની સાથે 10 જૂને રાજ્યોની કુલ ડિવોલ્યુશન રૂ. 279500 કરોડ (2024-25) છે.નાણા મંત્રાલયે ટેક્સ ડિવોલ્યુશન અંતર્ગત પશ્ચિમ બંગાળને રૂ. 10513.46 કરોડ, મહારાષ્ટ્રને રૂ. 8828.08 કરોડ, રાજસ્થાનને રૂ. 8421.38 કરોડ, ઓડિશાને રૂ. 6327.92 કરોડ, અને ગુજરાતને 4860.56 કરોડ ફાળવ્યા છે. ઝારખંડને રૂ. 4621.58 કરોડ, કર્ણાટકને રૂ. 5096.72 કરોડ, પંજાબને રૂ. 2525.32 કરોડ, હિમાચલ પ્રદેશને રૂ. 1159.92 કરોડ, કેરળને રૂ. 2690.20 કરોડ, મણિપુરને રૂ. 1000.60 કરોડ અને મેઘાલયને રૂ. 1071.90 કરોડ ફાળવ્યા છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.