હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ટેકનોલોજી

દેશની સૌથી પહેલી વંદે ભારત સ્લિપર ટ્રેન આગામી મહિનાથી શરૂ થશે.

Posted 8 months ago with 99 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: પ્રવાસીઓની સગવડ અને સુરક્ષા માટે અમે કોઈ શૉર્ટકટ અપનાવવા નથી માગતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પ્રોડક્ટ આપવા માગીએ છીએ.

દેશની સૌથી પહેલી વંદે ભારત સ્લિપર ટ્રેન આગામી મહિનાથી શરૂ થશે.
1/1

Good News: દેશની સૌથી પહેલી વંદે ભારત સ્લિપર ટ્રેન આગામી મહિનાથી શરૂ થશે

નવી દિલ્હી: પ્રથમ વંદે ભારત સ્લિપર ટ્રેન આવતા મહિનાથી શરૂ થશે એમ જણાવતાં રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે કહ્યું હતું કે પ્રવાસીઓની સુવિધા વધારવાને લગતું કામ હજુ ચાલી રહ્યું છે. નવી અપડૅટ કરાયેલી વંદે ભારત સ્લિપર ટ્રેન આવતા મહિનાથી શરૂ કરવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.

પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પ્રથમ રૅકની ચકાસણી કર્યા બાદ ટ્રેનની બૉગી અને સિટમાં નજીવા ફેરફાર કરવાનાં મળેલા સૂચનનો અમલ કરવામાં આવી રહ્યો છે. નજીવા ફેરફાર જ કરવાનાં છે, પરંતુ અમે તેને મોટા ગણીએ છીએ કેમ કે પ્રવાસીઓની સુવિધા માટે અમે ઉચ્ચ ધોરણ જાળવી રાખવા માગીએ છીએ.

પ્રવાસીઓની સગવડ અને સુરક્ષા માટે અમે કોઈ શૉર્ટકટ અપનાવવા નથી માગતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે અમે ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પ્રોડક્ટ આપવા માગીએ છીએ. 

અહીં એ જણાવવાનું કે ગઈકાલે જ રિસર્ચ ડિઝાઈન એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓર્ગેનાઈઝેશન (RDSO)ની આગેવાની વધુ એક વંદે ભારત સ્લીપર રેકનો ટ્રાયલ સફળતાપૂર્વક પૂરો કરવામાં આવ્યો છે. આ નવી ટ્રેન બીઈએમએલ દ્વારા આઈસીએફની ટેકનોલોજીનો ઉપયોગ કરીને વિકસાવી છે. આ નવી સેમી હાઈ સ્પીડ ટ્રેન સ્લીપર ટ્રેન ભારતમાં લાંબા અંતરની મુસાફરી માટે સૌથી મોટું પરિવર્તન લાવવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.

પ્રવાસીઓની સુવિધા અને સુરક્ષા પર ભાર:

  • પત્રકારોને આપેલી મુલાકાતમાં તેમણે કહ્યું હતું કે પ્રથમ રૅકની ચકાસણી કર્યા બાદ ટ્રેનની બૉગી અને સિટમાં નજીવા ફેરફાર કરવાનાં મળેલા સૂચનનો અમલ કરવામાં આવી રહ્યો છે.

  • તેમણે ઉમેર્યું હતું કે "નજીવા ફેરફાર જ કરવાનાં છે, પરંતુ અમે તેને મોટા ગણીએ છીએ કેમ કે પ્રવાસીઓની સુવિધા માટે અમે ઉચ્ચ ધોરણ જાળવી રાખવા માગીએ છીએ."

  • પ્રવાસીઓની સગવડ અને સુરક્ષા માટે અમે કોઈ શૉર્ટકટ અપનાવવા નથી માગતા એમ જણાવતાં તેમણે કહ્યું હતું કે "અમે ભાવિ પેઢીને ધ્યાનમાં રાખીને શ્રેષ્ઠ પ્રોડક્ટ આપવા માગીએ છીએ."

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.