હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, દુનિયા

ચક્રવાતને રેમલ નામ આપવામાં આવ્યું રવિવારે ચક્રવાતની આગાહી 102 કિમી ઝડપે પવન ફૂંકાશે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે રેમલ

Posted 2 years ago with 164 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે. અને ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે, જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર 102 કિમી ઝડપે પવન ફૂંકાશે

ચક્રવાતને રેમલ નામ આપવામાં આવ્યું  રવિવારે ચક્રવાતની આગાહી 102 કિમી ઝડપે પવન ફૂંકાશે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે રેમલ
1/4
ચક્રવાતને રેમલ નામ આપવામાં આવ્યું  રવિવારે ચક્રવાતની આગાહી 102 કિમી ઝડપે પવન ફૂંકાશે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે રેમલ
2/4
ચક્રવાતને રેમલ નામ આપવામાં આવ્યું  રવિવારે ચક્રવાતની આગાહી 102 કિમી ઝડપે પવન ફૂંકાશે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે રેમલ
3/4
ચક્રવાતને રેમલ નામ આપવામાં આવ્યું  રવિવારે ચક્રવાતની આગાહી 102 કિમી ઝડપે પવન ફૂંકાશે બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે રેમલ
4/4

ચક્રવાતને રેમલ નામ આપવામાં આવ્યું 
રવિવારે ચક્રવાતની આગાહી
102 કિમી ઝડપે પવન ફૂંકાશે
બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે રેમલ

ઉત્તરપૂર્વ અને દક્ષિણ ભારતમાં ભીષણ ગરમીને કારણે હાહાકાર મચી ગયો છે. અને ઘણા શહેરોમાં તાપમાન 48 ડિગ્રી સેલ્સિયસને પાર કરી ગયું છે. ત્યારે બંગાળની ખાડી પર બનેલું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી શક્યતા છે, જેના કારણે રવિવારે ચક્રવાતની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યું અનુસાર 102 કિમી ઝડપે પવન ફૂંકાશે

હવામાન વિભાગની આગાહી મુજબ બંગાળની ખાડી પરનું લો પ્રેશર વધુ તીવ્ર બને તેવી સંભાવના છે. જેના પગલે રવિવાર સાંજ સુધીમાં, તીવ્ર ચક્રવાતી તોફાન બાંગ્લાદેશ અને અડીને આવેલા પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકશે. IMDના જણાવ્યાનુસાર 'બંગાળની ખાડીમાં ચોમાસા પહેલા આ સિઝનનું આ પ્રથમ ચક્રવાત છે. હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતની નામકરણ પદ્ધતિ અનુસાર, આ ચક્રવાતને રેમલ નામ આપવામાં આવશે. રવિવારે ચક્રવાતને કારણે 102 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે.

દેશમાં વાવઝોડા સાથે ભારે વરસાદનું સંકટ મંડરાઈ રહ્યું છે. બંગાળની ખાડીમાં ચક્રવાત આગળ વધી રહ્યું છે. આજે બંગાળની ખાડીમાં તીવ્ર ચક્રવાત બાદ ધોધમાર વરસાદ આવશે. આજથી 27 તારીખ દરમિયાન વાવાઝોડા સાથે વરસાદ પડશે. જેમાં આજે અરૂણાચલપ્રદેશ, આસામ, મેઘાલય, મિઝોરમમાં વરસાદની આગાહી છે. 

જોકે, ચક્રવાતની અસરને પગલે 28 તારીખે ગુજરાત, મુંબઈમાં ભારે વરસાદ થવાની આગાહી છે.   

26 ઓગસ્ટ, રવિવારના રોજ, આલીપોર હવામાન વિભાગે દરિયાકાંઠાના જિલ્લાઓમાં આફતની આગાહી કરી હતી. શનિવાર અને રવિવારે ઉત્તર અને દક્ષિણ 24 પરગણા અને પૂર્વ મેદિનીપુરમાં વરસાદ પડશે. તેજ પવનની પણ શક્યતા છે. ચક્રવાત રેમલની ઝડપ કેટલી હશે? તે સ્પષ્ટ નથી. શનિવારે આ ત્રણ જિલ્લામાં 70 થી 110 મીમી વરસાદની સંભાવના છે. આ ત્રણેય જિલ્લામાં રવિવારે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય તેવી પણ શક્યતા છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.