હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, સામાજીક

જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ

Posted 1 year ago with 169 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: માળીયા હાટીના તાલુકા ના આ GRD અને SRD જવાનો ની કામગીરી ને ત્યાં રહેલા હજારો યાત્રાળુઓ દ્વારા તાળીઓ વાગાડી અને સેલ્યુટ આપી બિરદાવી

જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ
1/4
જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ
2/4
જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ
3/4
જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ
4/4

જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ

જૂનાગઢ માં ગિરનાર પર્વત પર આવેલું છે જટા શઁકર મહાદેવ મંદિર જ્યારે હાલ શ્રાવણ મહિનો ચાલુ છે અને હાલ રવિવાર હોવાથી બહોળી સંખ્યામાં લોકો દર્શને આવતા હોય છે ત્યારે આજે બપોર ના 3 કલાક આસપાસ ના સમય માં એક યુવતી મંદિર પાસે અચાનક ઢળી પડી હતી અને તેમના પગ માં ફેક્ચર થઇ ગયું હતું તેવામાં યુવતી માટે નીચે આવવું મુશ્કેલ હતું અને સારવારની પણ તાત્કાલિક જરૂર હોય ત્યારે સ્થાનિકો દ્વારા ત્યાં દર્શને આવેલા GRD જવાનો ને જોતા તાત્કાલિક જાણ કરી હતી 

જૂનાગઢ ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ મંદિર પાસે યુવતી બેભાન થઇને ઢળી પાડતા પગમાં ફેક્ચર જયારે GRD અને SRD જવાનો યુવતી માટે બન્યા આશીર્વાદ રૂપ

ત્યારે હાલ જૂનાગઢ પોલિસ ગ્રાઉન્ડ ખાતે 15 ઓગસ્ટ ની પરેડ તાલીમ ચાલુ છે જેમાં માળીયા હાટીના તાલુકા ના એક SRD જવાન પરેશકુમાર વાઢિયા અને ત્રણ GRD જવાનો વનરાજસિંહ કાગડા, ચુડાસમા કાનજી, રાઠોડ રવિકુમાર ગિરનાર પર્વત પર જટા શઁકર મહાદેવ ના દર્શને ગયેલા હતા ત્યારે ઘટના બનતા આ જવાનો તાત્કાલિક મદદે આવી ગયા હતા 

જેમાં જટા શઁકર મહાદેવ નો રસ્તો પાથરીલો છે વળી સામાન્ય વરસાદ પણ છે ત્યારે આ પથરીલા ઉબળ ખાબળ રસ્તા પર સામાન્ય માણશો ને ચાલવું મુશ્કેલ છે અને વાળી ત્યાં કોઈ સુવિધાઓ પણ નથી પરંતુ મદદે આવેલા GRD અને SRD જવાનો દ્વારા તાત્કાલિક આસપાસ માંથી લાકડીઓ શોધી અને પોતે પહેરેલા ટીશર્ટ્ટ ની મદદ થી ઝડપી ટ્રેસર બનાવી અને યુવતી ને ટ્રેસર માં લઇ તાત્કાલિક ઉતરી ગયા હતા જયારે ત્યાં આવી પહોંચેલા પરિવાર ના સભ્યો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આવી હતી 

જયારે માળીયા હાટીના તાલુકા ના આ GRD અને SRD જવાનો ની કામગીરી ને ત્યાં રહેલા હજારો યાત્રાળુઓ દ્વારા તાળીઓ વાગાડી અને સેલ્યુટ આપી બિરદાવી હતી ત્યારે માળીયા હાટીના ના આ GRD અને SRD જવાનો યુવતી માટે આશીર્વાદ રૂપ સાબિત થયાં હતા

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.