હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪, સામાજીક

ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યા , ક્ષત્રિય આંદોલન વધુ તેજ કરવા વધુ એક બેઠક અમદાવામાં યોજાઈ ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક

Posted 2 years ago with 145 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ ની ગોતા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ.. અન્ય સમાજના આગેવાનો સાથે ગોતા ખાતે બેઠક યોજાઇ.

ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યા , ક્ષત્રિય આંદોલન વધુ તેજ કરવા વધુ એક બેઠક અમદાવામાં યોજાઈ  ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક
1/4
ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યા , ક્ષત્રિય આંદોલન વધુ તેજ કરવા વધુ એક બેઠક અમદાવામાં યોજાઈ  ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક
2/4
ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યા , ક્ષત્રિય આંદોલન વધુ તેજ કરવા વધુ એક બેઠક અમદાવામાં યોજાઈ  ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક
3/4
ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યા , ક્ષત્રિય આંદોલન વધુ તેજ કરવા વધુ એક બેઠક અમદાવામાં યોજાઈ  ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક
4/4

ક્ષત્રિય સમાજ આકરાપાણીએ જોવા મળ્યા , ક્ષત્રિય આંદોલન વધુ તેજ કરવા વધુ એક બેઠક અમદાવામાં યોજાઈ 

ગોતા રાજપૂત ભવન ખાતે બેઠક યોજાઇ.

રાજપૂત ક્ષત્રિય સંકલન સમિતિ ની ગોતા ખાતે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ..
અન્ય સમાજના આગેવાનો સાથે ગોતા ખાતે બેઠક યોજાઇ.

ક્ષત્રિય અગ્રણીની અન્ય સમાજના આગેવાનો સાથે બેઠક

ખત્રી, કાઠી, કારડીયા નાડોદા માલધારી સહિતના સમાજના અગ્રણી બેઠક માં હાજર 

અન્ય રાજ્યમાંથી ક્ષત્રિય સંસ્થાના વડાઓ બેઠકમાં હાજર 

ભાજપ વિરૂદ્ધ નક્કી કરેલા કાર્યક્રમમાં સહયોગ માટે બેઠકનું કરાયું આયોજન..

પત્રકાર પરિષદના મુદ્દા.

કરણસિંહ ચાવડા, પ્રવક્તા, સંકલન સમિતિ રાજપૂત સમાજ
અલગ અલગ સંસ્થાઓના આગેવાનો સાથે 2 કલાક મીટીંગ ચાલી. ઓપરેશન ભાજપ ને કઈ રીતે આગળ વધારવું તેને લઈને તમામ સમાજોને હવે અમે સાથે રાખીને આંદોલનને આગળ ધપાવીશું

અમારી સાથે 20 થી વધુ સમાજના આગેવાનો જોડાયા છે.

દશરથ દેસાઈ, માલધારી સમાજ

ગોચર સરકાર પૂરું પડતી નથી અને અમારી વિવિધ લડાઈઓ માં અમારી સાથે હંમેશા રાજપૂત સમાજ સાથે રહ્યો છે 

હવે અમે આ લડાઇ માં સત્રિય સમાજની સાથે રહી સહકાર આપવા ટેકો જાહેર કરીએ છીએ.

યુવા ક્ષત્રિય સમાજના અગ્રણી અભિજિત સિંહ બારડે કહ્યું કે હવે અમારી લડાઈ રાજ્યવ્યાપી બની છે અને હવે પરસોતમ રૂપાલા સુધી સીમિત ન રહેતાં બીજેપી પાર્ટી સામે અમારી આ લડાઇ છે

એના માટે અમે તનતોડ મહેનત કરવા તૈયાર છીએ .

કરણસિંહ ચાવડાએ જણાવ્યું કે ક્ષત્રિય ઠાકોર સમાજ, ખત્રી સમાજ, માલધારી સમાજ, રાજસ્થાન રાજપૂત સમાજ વગેરે સંસ્થાઓ સાથે આજે બેઠક યોજાઈ 

અમારી રાજપૂત બહેનો રાજ્યભરમાં ધરણા કરી રહી છે તેની સાથે આ તમામ સમાજની બહેનો પણ 7 તારીખ સુધી જોડાશે અને વિરોધ નોંધાવશે

ધર્મરથ નું પ્લાનિંગ થઈ ગયું છે રાજ્યના 24 તારીખથી આસ્થાના વિવિધ કેન્દ્રો થી તેની શરૂઆત થશે જે થકી અમે પ્રજા સુધી પહોંચીશું .

અમારા ધર્મરથ અને સભાઓ ને મંજૂરી આપવામાં સરકાર આનાકાની ન કરે તેવી અપીલ

પોલિસ ના કાળા વાવટા ન ફરકાવવા ના જાહેરનામા સામે અમે હાઇકોર્ટ ગયા છીએ અને ટૂંક સમયમાં તેની પર સુનવણી થશે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.