હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ધર્મ, લાઈફ સ્ટાઈલ

યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધારો , જાહેર માર્ગ પર અફરા તફરીનો માહોલ સર્જાયો , ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી

Posted 2 years ago with 176 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ચારધામની યાત્રા એક તરફ શરૂ થઈ ચૂકેલી છે અને દેશભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અચાનક આટલી મોટી ભીડ યમનોત્રીમાં એકઠી થઈ

યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધારો , જાહેર માર્ગ પર અફરા તફરીનો માહોલ સર્જાયો , ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી
1/4

2/4

3/4

4/4

યમનોત્રીમાં ભારે ભીડ ઉમટી છે યાત્રાળુઓની તેને કારણે ત્યાં પહોંચેલા યાત્રાળુઓ ભારે તકલીફનો સામનો વેઠી રહ્યા છે આ ઉપરાંત ત્યાં પહોંચેલા યાત્રાળુઓની સુવિધા માટે તંત્ર જાણે મુક દર્શક બની હોય તેવું યાત્રાનું આયોજન કરનાર આયોજકોને લાગી રહ્યું છે ગુજરાતથી યાત્રાળુઓને લઈને યમુનોત્રી પહોંચેલા ટુર આયોજન તરુણભાઈ પટેલે જણાવ્યું કે અહીં પહોંચેલા લાખો શ્રદ્ધાળુઓ ભારે ભીડ થઈ હોવાને કારણે મુશ્કેલીમાં મુકાયા છે.

યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધારો , જાહેર માર્ગ પર અફરા તફરીનો માહોલ સર્જાયો , ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી

?ref_src=twsrc%5Etfw">May 12, 2024

ચારધામની યાત્રા એક તરફ શરૂ થઈ ચૂકેલી છે અને દેશભરમાંથી યાત્રાળુઓ મોટી સંખ્યામાં ત્યાં પહોંચ્યા છે અચાનક આટલી મોટી ભીડ યમનોત્રીમાં એકઠી થઈ હોવાથી અફરા તફરીનો માહોલ સર્જાયો છે યાત્રાળુઓ માટે આરોગ્યની સુવિધાના નામે મીંડું છે શૌચાલયની વ્યવસ્થાનો પણ અભાવ જોવા મળી રહ્યો છે 

યમુનોત્રી ધામ યાત્રા શરૂ થયા બાદ જે તસવીરો સામે આવી રહી છે તે ભયાનક છે. વીડિયો અને તસવીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે યમુનોત્રી ધામ યાત્રાધામમાં જ હજારો ભક્તો જોવા મળે છે. કેટલાક સો મીટરનો ચાલવાનો માર્ગ જ બ્લોક થઈ ગયો હતો. 

10 મેથી શરૂ થયેલી આ યાત્રાનો રવિવાર ત્રીજો દિવસ છે. પરંતુ, ભક્તોની સંખ્યાને ધ્યાનમાં રાખીને પોલીસે આ યાત્રાને રવિવાર સુધી મોકૂફ રાખવાની અપીલ કરી છે. સવારે 6 વાગ્યા પહેલા જ પૂરતા મુસાફરો અહીં પહોંચી ગયા છે.

મળતી માહિતી મુજબ શનિવારે કેદારનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા જ્યારે આજે બદ્રિનાથ ધામના કપાટ ખોલવામાં આવ્યા હતા. આ સાથે જ ઉત્તરાખંડની વિશ્વ પ્રસિદ્ધ ચારધામ યાત્રા શરુ થઈ ગઈ છે. 

દેશભરમાંથી ભક્તો ચાર ધામની યાત્રા કરવા ઉત્તરાખંડ પહોંચી રહ્યા છે. ત્યારે ઉત્તરાખંડના ઉત્તરકાશી સ્થિત યમુનોત્રી ધામમાં શ્રદ્ધાળુઓની સંખ્યા સતત વધી રહી છે. ભક્તોની સતત વધતી ભીડને ધ્યાનમાં રાખીને ઉત્તરાખંડ પોલીસે શ્રદ્ધાળુઓને ખાસ અપીલ કરી છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન