હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, કલા અને સંસ્કૃતિ

અમદાવાદના બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ પ્રદર્શનીની શરૂઆત.

Posted 6 months ago with 134 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદના બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ પ્રદર્શનીની શરૂઆત કરવામાં આવી. જે અમદાવાદ બાદ હૈદરાબાદ અને મુંબઈમાં પણ યોજાશે.

અમદાવાદના બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ પ્રદર્શનીની શરૂઆત.
1/1

અમદાવાદના બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ પ્રદર્શનીની શરૂઆત

અમદાવાદના બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ પ્રદર્શનીની શરૂઆત કરવામાં આવી. જે અમદાવાદ બાદ હૈદરાબાદ અને મુંબઈમાં પણ યોજાશે.

અમદાવાદના બીસ્પોક આર્ટ ગેલેરી ખાતે 10 આંતરરાષ્ટ્રીય આર્ટિસ્ટનું આર્ટવર્ક રેનોનેન્સ ઓફ સોલ પ્રદર્શનીની શરૂઆત.

બિકાનેર હાઉસ, નવી દિલ્હીમાં મળેલા અવિસ્મરણીય પ્રતિસાદ બાદ, બિસ્પોક આર્ટ ગેલેરી, બોપલ અમદાવાદ દ્વારા તેની લોકપ્રિય કળાના શોકેસને અમદાવાદ ખાતે લાવવામાં આવી છે, જ્યાં કલા પ્રેમીઓ, સંકલનકારો અને પરખુ રસિકો માટે આધુનિક કલામાં વૈશ્વિક સંવાદનો શક્તિશાળી અનુભવ મેળવવાની તક ઉપલબ્ધ થશે. આ પ્રદર્શનીની અમદાવાદ એડિશનની શરૂઆત 15 નવેમ્બર 2025 થી શરુ કરવામાં આવી છે જે દરેક વ્યક્તિ માટે ફ્રી પ્રવેશ સાથે મુકવામાં આવી છે. આ આર્ટ શોકેસ વિશે વાત કરતા બિસ્પોક આર્ટ ગેલેરી ના સ્થાપક દેવિન ગવારવાલાએ 

વિસ્તૃત માહિતી આપી હતી.

“રેનોનેન્સ ઓફ સોલ” શીર્ષક હેઠળ આ પ્રદર્શનનું  અમદાવાદ એડિશન આ સર્જનાત્મક સફરને આગળ વધારતાં 10 આંતરરાષ્ટ્રીય કલાકારોની અદ્દભુત રજૂઆત કરે છે, મુલાકાતીઓ પ્રખ્યાત કલાકારોની ભાવસભર કલાકૃતિઓને નિહાળી શકશે જેમાં ગિલી એન્ડ માર્ક (ઓસ્ટ્રેલિયા/યુકે), બોબુર ઇસ્મોઇલોવ (ઉઝબેકિસ્તાન), તિમુર ડી. વાટ્ઝ (રશિયા), વેલેરા માર્ટિનચિક (બેલારુસ), ક્રિસ્તિયન સેલડર્ટ (ફિનલેન્ડ), જીસસ કુરિયા (સ્પેન), ઉલુગબેક યુસુપોવ (ઉઝબેકિસ્તાન), મુઝફ્ફર અલી (ઇજિપ્ટ), બાખોદીર જલાલ (ઉઝબેકિસ્તાન) અને સાયમન મેક્સ બેનીસ્ટર (યુકે) નો સમાવેશ થાય છે.

Participating International Artists: The exhibition features the soulful artworks of renowned artists from around the world, including:

Gili & Mark (Australia/UK)

Bobur Ismoilov (Uzbekistan)

Timur D. Watts (Russia)

Valera Martinchik (Belarus)

Kristian Selldert (Finland)

Jesus Curia (Spain)

Ulugbek Yusupov (Uzbekistan)

Muzaffar Ali (Egypt)

Bahodir Jalal (Uzbekistan)

Simon Max Bannister (UK)

સંજીવ રાજપૂત

અમદાવાદ

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.