હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું.

Posted 4 months ago with 281 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: સામાજિક કલ્યાણના કાર્યોમાં સહભાગી થવા માટે જનજાગૃતિ અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ, આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયો પર વક્તાઓએ ભાર મૂકીને સમાજને વધુ સંગઠિત થવા આહવાન કર્યું હતું.

અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું.
1/4
અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું.
2/4
અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું.
3/4
અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું.
4/4

અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું 

તાજેતરમાં અમદાવાદ અને ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત ખેડવાબાજ બ્રહ્મ સમાજના સ્નેહ સંમેલને માત્ર એક મિલન સમારોહ નહીં, પરંતુ સમાજની પ્રગતિ માટેના એક સબળ પ્લેટફોર્મ તરીકેની ઓળખ પ્રસ્થાપિત કરી છે. આ કાર્યક્રમમાં સામાજિક એકતા, સાંસ્કૃતિક વારસો અને આવનારી પેઢીના ઉજ્જવળ ભવિષ્ય પર ભાર મૂકવામાં આવ્યો હતો. સંમેલનની શરૂઆત પરંપરાગત દીપ પ્રાગટ્ય અને શ્લોકગાન સાથે કરવામાં આવી હતી. સમાજના બાળકો અને યુવાનો દ્વારા વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિઓ આપવામાં આવી હતી. આ કાર્યક્રમોનો મુખ્ય હેતુ મનોરંજનની સાથે સાથે નવી પેઢીને પોતાના મૂળ અને સંસ્કારો સાથે જોડી રાખવાનો હતો. 

અમદાવાદમાં ખેડવાબાજ બ્રહ્મ સમાજનું સ્નેહ સંમેલન યોજાયું.

સામાજિક કલ્યાણના કાર્યોમાં સહભાગી થવા માટે જનજાગૃતિ અભિયાનની ચર્ચા કરવામાં આવી હતી. શિક્ષણ, આરોગ્ય અને સ્ત્રી સશક્તિકરણ જેવા વિષયો પર વક્તાઓએ ભાર મૂકીને સમાજને વધુ સંગઠિત થવા આહવાન કર્યું હતું. સંમેલનનું સૌથી મહત્વનું પાસું 'ભવિષ્ય ઘડતર' હતું. આજના સ્પર્ધાત્મક યુગમાં બ્રહ્મ સમાજના બાળકો કઈ રીતે આગળ વધે તે માટે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ 

સમાજ દ્વારા વર્ષ દરમિયાન કરવામાં આવતી વિવિધ પ્રવૃત્તિઓ જેવી કે તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, સામાજિક કામગીરીની વિગતો રજૂ કરવામાં આવી હતી.અને મેડીકલ કેમ્પ યોજીને સહાય થવાનો સંકલ્પ લેવમાં આવ્યો

Kherwabaaj Brahmo Samaj's Sneh Sammelan organized in Ahmedabad

Recently, the Sneh Sammelan of Khewadaj Brahmo Samaj, organized jointly by Ahmedabad and Gandhinagar, can be identified as not only a gathering of the community, but also a strong platform for the progress of the society. In this program, emphasis was laid on social unity, intercultural heritage and the bright future of Bali. The conference began with the lighting of the lamp and chanting of hymns. Various cultural presentations were given by the children and children of the society. The main purpose of this application was to connect new agriculture with oneself and culture.

The public awareness scheme was discussed to participate in social welfare works. The speaker emphasized on topics like education, power and empowerment and called on the society to be more organized. The most important aspect of the conference was 'Future Shaping'. In today's memorable era, the children of Samaras Samaj were guided by the supporters to move forward. During the year, the society presented details of various institutions such as honoring high school students and social development.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.