સમાચાર સારાંશ: ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા
અમદાવાદમાં ત્રિદિવસીય જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનની શરૂઆત કરવામાં આવી હતી .તા.19 થી 21 જુલાઈ દરમિયાન વાયએમસીએ ખાતે જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશન યોજાયું
અમદાવાદમાં 19-20-21 જુલાઈ, 2024 દરમિયાન વાયએમસીએ ખાતે પ્રતિષ્ઠિત જ્વેલરી વર્લ્ડ એક્ઝિબિશનનું આયોજન કરાયું છે. ઝવેરાતના શોખીનો, ફેશનના જાણકારો અને સમજદાર ખરીદદારો એક્ઝિબિશન દ્વારા મંત્રમુગ્ધ થયા છે. આ ઇવેન્ટ વિશ્વભરના ઝવેરાતના અનોખા કલેક્શનનું પ્રદર્શન કરે છે. આ એક્ઝિબિશનના ઉદ્દઘાટન પ્રસંગે આઇપીએસ અજય ચૌધરી, સ્પેશિયલ કમિશનર ઓફ પોલીસ, અમદાવાદ શહેર અને અમિતભાઇ ઠાકર, ધારાસભ્ય વેજલપુર વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે જ્વેલર્સ એસોસિએશન અમદાવાદની કોર ટીમ- જીગર કુમાર સોની, પ્રમુખ, વિરેન્દ્ર સોની, ઉપપ્રમુખ, વિજય ભાઈ પાટડિયા, આશિષ ઝવેરી અને જીગર પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.
આ જ્વેલરી વર્લ્ડના ફાઉન્ડર અને મહત્વકાંક્ષી એન્ટ્રેપ્રિનિયોર મિસ સોનિયા ચાવલા છે અને આ ભવ્ય આયોજન પાછળ તેમણે ખૂબ મહેનત કરી છે.
Jewellery exhibition
The three-day Jewellery World Exhibition was inaugurated in Ahmedabad.
The prestigious Jewellery World Exhibition is scheduled to be held at YMCA, Ahmedabad from July 19-20-21, 2024. Jewellery connoisseurs, fashion connoisseurs and discerning buyers are enthralled by the exhibition. The event showcases a unique collection of jewellery from around the world. On the occasion, Additional Deputy Commissioner Mr Jasbir Singh, Joint Commissioner of Police Mr Charanjit Singh Sohal, SDM Mr Rahul Sindhu, Joint MC Commissioner Mr Harcharan Singh, Assistant Commissioner Mr Hardeep Singh, ACP Model Town Mr Harinder Singh and others were present.
The core team of Jewellers Association Ahmedabad - Jigar Kumar Soni, President, Virendra Soni, Vice President, Vijay Bhai Patadiya, Ashish Zaveri and Jigar Patel were also present on the occasion.
Miss Sonia Chawla is the founder of this jewellery world and an aspiring entrepreneur and she has worked very hard behind this grand event.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



