હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ભારત, ચુંટણી ૨૦૨૪, રાજનૈતિક

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ

Posted 2 years ago with 39 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: અભિનેત્રી કંગના રણૌતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની જીભ લપસી ગઇ હતી અને આ દરમિયાન તેમણે બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને ભૂલથી તેજસ્વી સૂર્યા સમજી લીધા અને તેમના પર શાબ્દિક પ્રહારો કરી દીધા

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ
1/4
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ
2/4
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ
3/4
હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ
4/4

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ 

લોકસભા ચૂંટણીના જોરદાર પ્રચારનો દોર ચાલુ છે. આ દરમિયાન હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેમની જીભ લપસી ગઇ હતી અને આ દરમિયાન તેમણે બિહારના દિગ્ગજ નેતા તેજસ્વી યાદવને ભૂલથી તેજસ્વી સૂર્યા સમજી લીધા અને તેમના પર શાબ્દિક પ્રહારો કરી દીધા. 

માહિતી અનુસાર એક જાહેર સભાને સંબોધતા કંગના રણૌતે કહ્યું કે, "તેજસ્વી સૂર્યા ગુંડાગર્દી કરે છે અને ફીશ ખાય છે." ઉલ્લેખનીય છે કે ભાજપના નેતા તેજસ્વી સૂર્યા બેંગલુરુ દક્ષિણથી સાંસદ છે. વીડિયો વાયરલ થયા બાદ તેજસ્વી યાદવે પણ કટાક્ષમાં કહ્યું કે આ મોહતરમા કોણ છે...? 

હિમાચલ પ્રદેશની મંડી લોકસભા સીટ પરથી ભાજપના ઉમેદવાર અને અભિનેત્રી કંગના રણૌતનો વીડિયો વાયરલ ભાજપના તેજસ્વી સૂર્યા પર લપસી જીભ
કંગના રણૌતે સોશિયલ મીડિયા પર શેર કરેલા એક વીડિયોનો ઉલ્લેખ કરી રહી હતી જેમાં તેજસ્વી યાદવ હેલિકોપ્ટરમાં ફીશ ખાતા જોવા મળ્યા હતા. વીડિયોને કારણે વિવાદ થયો હતો કેમ કે ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે તે નવરાત્રીના તહેવાર દરમિયાન આ વસ્તુ ખાઈ રહ્યા હતા. આ હિન્દુ તહેવાર દરમિયાન, ભક્તો ઉપવાસ કરે છે અને શાકાહારી આહારનું પાલન કરે છે.

જોકે વીડિયો પર ટીકાઓનો સામનો કર્યા પછી પૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે સ્પષ્ટતા જારી કરી હતી. તેમણે એ જણાવતા કે તેમની આ પોસ્ટ 8 એપ્રિલની હતી જે નવરાત્રિ શરૂ થવાના એક દિવસ પહેલાની હતી. તેના પર યાદવે કહ્યું કે આ વીડિયો ભાજપના આઈક્યૂ ચકાસવા માટે અપલોડ કરવામાં આવ્યો હતો. અમે અમારી વિચારોમાં સાચા સાબિત થયા. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન