હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, દુનિયા, રાજનૈતિક

જી-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ

Posted 2 years ago with 101 views

Story by Team Samachar Sathe | 2 mins read

સમાચાર સારાંશ: ઈટાલીની સંસદમાં સરકારના પ્રસ્તાવને લઈને તણાવ સર્જાયો હતો.

 જી-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ
1/3
 જી-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ
2/3
 જી-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ
3/3

જી-7 સમિટ પહેલા ઇટાલીની સંસદમાં હંગામો! શાસક અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ

 જી-7 સમિટ પહેલા ઈટાલીની સંસદમાં હોબાળો થયો છે. ઇટાલીની સંસદમાં ઝપાઝપી થઈ હતી અને વિપક્ષના એક સભ્યને માથા અને છાતીમાં ઈજાઓ થતાં તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. ઈટાલીની સંસદમાં સરકારના પ્રસ્તાવને લઈને તણાવ સર્જાયો હતો. 

ઈટાલીમાં જી-7 સમિટ યોજાનાર છે ત્યારે એક સમાચાર એજન્સી દ્વારા મળતા અહેવાલ અનુસાર ઈટાલીની સંસદમાં સરકારના એક પ્રસ્તાવને લઈને સાંસદો વચ્ચે મારામારી થઈ હતી. સંસદની અંદર થયેલી મારામારીનો વીડિયો પણ વાયરલ થઈ રહ્યો છે. સંસદમાં શાસક અને વિપક્ષના સાંસદો વચ્ચે ઝપાઝપી થઈ હતી. ફાઈવ સ્ટાર મૂવમેન્ટ ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનો આ ઝપાઝપીમાં એટલા ઈજાગ્રસ્ત થયા હતા કે તેમને વ્હીલચેરમાં હોસ્પિટલમાં લઈ જવા પડ્યા હતા. વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે ફાઇવ સ્ટાર મૂવમેન્ટ ના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવવાનો પ્રયાસ કર્યો હતો.

ઇટાલીની સંસદમાં બુધવારે સાંજે શરૂ હોબાળો થયો હતો જ્યારે ફાઇવ સ્ટાર આંદોલનના ડેપ્યુટી લિયોનાર્ડો ડોનોએ ઉત્તર લીગના મંત્રી રોબર્ટો કાલ્ડેરોલીના ગળામાં ઇટાલિયન ધ્વજ પહેરાવાનો પ્રયાસ કર્યો હતો, ડોર્નોએ સ્વાયત્તતા આપવાની યોજનાનો વિરોધ કરીને આવું કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બાદ, ઉત્તર લીગના બીજા ડેપ્યુટી મંત્રી ડોનો પર હુમલો કરવા ઉભા થઈ ગયા હતા, અને લગભગ 20 લોકોએ તેની સાથે મારપીટ શરુ કરી દીધી હતી.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન