સમાચાર સારાંશ: હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે.
આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા. હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ કરી આગાહી
હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની શક્યતા છે રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. 12 થી 16 મેં 2024 દરમિયાન રાજ્યમા ગાજવીજ અને પવન સાથે 1 થી 1.5 ઇંચ સુધી તોફાની વરસાદ આવવાની શક્યતા છે
ગુજરાતમાં આજથી આગામી પાંચથી સાત દિવસ વરસાદની આગાહી.ગાજવીજ, પવન સાથે હળવો વરસાદ થઈ શકે

આગામી પાંચ દિવસ ફરી રાજ્યમાં કમોસમી વરસાદ પડવાની આગાહી કરી છે. રાજ્યમાં છેલ્લા પાંચ મહિનામાં ચોથી વખત કમોસમી વરસાદનું સંકટ સર્જાયું છે. દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી કરવામાં આવી છે.
તા. 13 મે નાં રોજ ક્યાં જીલ્લામાં વરસાદની આગાહી જ્યારે તા. 13 નાં રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટા ઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ વિસ્તારમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



