હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, हिंदी समाचार, ગુજરાત

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હજારો મુસાફરોની ભીડ ઉમટી દિવાળીની ઉજવણી કરવા આ તમામ કામદારો વતન જવા નીકળ્યા

Posted 1 year ago with 86 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: गुजरात से बड़ी संख्या में लोग रोजगार पाने के लिए सूरत आते हैं। सभी मजदूर दिवाली मनाने के लिए अपने पैतृक स्थानों पर गए थे। दिवाली की तैयारी में पूरा देश लगा हुआ है।

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હજારો મુસાફરોની ભીડ ઉમટી દિવાળીની ઉજવણી કરવા આ તમામ કામદારો વતન જવા નીકળ્યા
1/1

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હજારો મુસાફરોની ભીડ ઉમટી , આકસ્મિક બનાવ ન બને અને લોકો વતને જઈને તહેવારની ઉજવણી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી

ગુજરાતના સુરતમાં મોટી સંખ્યામાં લોકો રોજગારી મેળવવા આવતા હોય છે. ત્યારે દિવાળીની ઉજવણી કરવા આ તમામ કામદારો વતન જવા નીકળ્યા છે. દેશભરમાં અત્યારથી જ દિવાળીને લઈને જોરદાર તૈયારીઓ જોવા મળી રહી છે. ત્યારે સુરતમાં પણ હવે દિવાળીનો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં લોકો વતન જવા નીકળ્યાં છે. 

જેને કારણે રેલવે સ્ટેશન પર લોકોનું કીડિયારું ઉભરાયું હોય તેવી સ્થિતિ જોવા મળી હતી.સુરતના ઉધના રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં મુસાફરોનો ઘસારો જોવા મળ્યો હતો. યુપી અને બિહાર જવા માટે મુસાફરોનો જમાવડો રેલવે સ્ટેશન પર જોવા મળ્યો હતો. પાંચ કલાકથી પણ વધુ સમયથી મુસાફરો લાઈનમાં ઉભા પોતાની ટ્રેનની રાહ જોઈ રહ્યાં હતાં. આ સાથે જ મુસાફરો વચ્ચે પડાપડીની સ્થિતિ પણ જોવા મળી હતી. 

મુસાફરોના ભારે ઘસારાના કારણે કોઈ જાનહાનિ ન સર્જાય તેવી સ્થિતિને ધ્યાને રાખી રેલવે પોલીસ અને સ્થાનિક પોલીસ સાથે આરપીએફના જવાનોને પણ તૈનાત કરામાં આવ્યાં છે. હજારોની સંખ્યામાં ઉધના રેલવે સ્ટેશન ખાતે મુસાફરી ભીડ વચ્ચે કોઈ આકસ્મિક બનાવ ન બને તેમજ હેમખેમ લોકો વતને જઈને તહેવારની ઉજવણી કરી શકે તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. 

त्योहार मनाने के लिए सूरत के उधना रेलवे स्टेशन पर हजारों लोग जमा हुए।

गुजरात से बड़ी संख्या में लोग रोजगार पाने के लिए सूरत आते हैं। सभी मजदूर दिवाली मनाने के लिए अपने पैतृक स्थानों पर गए थे। दिवाली की तैयारी में पूरा देश लगा हुआ है। 

इस बीच, सूरत में दिवाली का जश्न शुरू हो चुका है। कई लोगों ने अपना घर छोड़ दिया है। इसके चलते रेलवे स्टेशन पर चींटियों की स्थिति बन गई। सूरत रेलवे स्टेशन पर बड़ी संख्या में यात्री फंसे हुए देखे गए। उत्तर प्रदेश और बिहार जाने के लिए रेलवे स्टेशन पर बड़ी संख्या में यात्रियों को देखा गया। यात्रियों ने पांच घंटे से अधिक समय तक कतार में इंतजार किया। इस दौरान यात्रियों में अफरा-तफरी मच गई। 

यात्रियों की भारी भीड़ के कारण जानमाल का नुकसान न हो, यह सुनिश्चित करने के लिए आरपीएफ कर्मियों के साथ रेलवे पुलिस और स्थानीय पुलिस को तैनात किया गया है। हजारों यात्रियों की भीड़ के बीच उधना रेलवे स्टेशन पर कोई अप्रिय घटना न हो और हेमखेम के निवासी जा कर त्योहार मना सकें, इसके लिए भी व्यवस्था की गई है। 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.