હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ધર્મ

આજે અંબાજી પૂનમના મેળાનો છઠો દિવસ ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ સુખ શાંતિ રીતે પરિપૂર્ણ તરફ, પાંચ દિવસમા 22 લાખ 35 હજાર માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા

Posted 1 year ago with 45 views

Story by Sanjiv Rajput | 3 mins read

સમાચાર સારાંશ: માઇ ભક્તો માટે તમામ સુવિધાઓ સજજ આજે છઠો દિવસ

આજે અંબાજી પૂનમના મેળાનો છઠો દિવસ ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ સુખ શાંતિ રીતે પરિપૂર્ણ તરફ, પાંચ દિવસમા 22 લાખ 35 હજાર માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા
1/1

આજે અંબાજી પૂનમના મેળાનો છઠો દિવસ ભાદરવી મહાકુંભનો પાંચમો દિવસ સુખ શાંતિ રીતે પરિપૂર્ણ તરફ, પાંચ દિવસમા 22 લાખ 35 હજાર માઇ ભક્તોએ માતાજીના દર્શન કર્યા  

માઇ ભક્તો માટે તમામ સુવિધાઓ સજજ આજે છઠો દિવસ

ભાદરવી પૂનમનાનો પાંચમો દિવસ સુખ શાંતિ રૂપે પરિપૂર્ણ થયો છે. ત્યારે માં જગતજનની અંબાના ધામે યોજાઇ રહેલો સાત દિવસનો આ મહા મેળા માં લાખોની સંખ્યામાં માઇ ભક્તો માં અંબાના દર્શન કરી રહ્યા છે.

 મોટી સંખ્યામાં આવતા ભાવી ભક્તો માટે અંબાજી આવતા તમામ માર્ગો પર પૂર્તિ વ્યવસ્થાઓ ઉભી કરાઈ છે. જેમાં ભક્તો માટે વિસામાં, જમવા પીવાના પાણી, ટોયલેટ સહિતની અનેકો વ્યવસ્થાઓ કરવામાં આવી રહી છે. આજે આ મહા કુંભનો પાંચમો દિવસ હતો ત્યારે પાંચમા દિવસે પણ લાખોની સંખ્યામાં ભક્તો માં અંબાના ચરણે શીશ નમાવા પહોંચ્યા હતા. રંગે ચંગે યોજાઇ રહેલો આ ભાદરવી મહાકુંભ માં યાત્રાધામ અંબાજી માં ચારે બાજુ ભક્તિમય માહોલ છવાયો છે.

મેળાનો આજે છઠ્ઠો દિવસ સુખ રૂપ સંપન્ન થવા તરફ આગળ વધી રહ્યો છે. ત્યારે મેળા ના પાંચમા દિવસે 3 લાખ 50 હજાર 465 બોક્સ મોહનથાળ પ્રસાદ નું વિતરણ થયું હતું. અને 5 લાખ 98 હજાર થી વધુ ભક્તો એ માં અંબા ના દર્શન કર્યા હતા. તો 90,520 જેટલા ભક્તો એ નિઃશુલ્ક ભોજન નો લાભ લીધો હતો. મહાકુંભ ના પાંચ દિવસ દરમિયાન કુલ 22,35,060 માઈભક્તો એ માતાજી ના દર્શન નો લાભ લીધો છે.

 તો આજે પાંચમા દિવસે 619 ધજાઓ ભક્તોએ મંદિર ના શિખરે ધજા ચઢાવી હતી. મેળા દરમ્યાન અવિરત પણે ભક્તો ને પ્રવાહ અંબાજી મા જોવા મલી રહ્યો છે. વહીવટી તંત્ર સુરક્ષા અને સ્વચ્છતા ને લઇ કાર્યરત છે. અને લાખો ની સંખ્યા મા આવતા માઇભકતો ને તમામ સુવિધાઓ મળી રહે તે માટે કટિબંધ છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન