હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
દુનિયા, ભારત, સામાજીક

આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું.જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.

Posted 1 year ago with 12 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: 4 દિવસના ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી.

આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું.જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.
1/3
આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું.જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.
2/3
આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું.જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.
3/3

આજે મુંબઈ હુમલાની વરસી, 26/11નો કાળો દિવસ ભૂલી શકાય તેમ નથી

આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું. 26 નવેમ્બર, 2008ના રોજ લશ્કર-એ-તૈયબાના દસ આતંકવાદીઓએ મુંબઈના હાઈ-પ્રોફાઈલ સ્થાનોને નિશાન બનાવ્યા હતા, જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.

આજથી 16 વર્ષ પહેલા આજના દિવસે મુંબઈ વિશ્વના સૌથી ભયાનક અને ઘાતકી આતંકવાદી હુમલાનું સાક્ષી બન્યું હતું.જેના પરિણામે 166 લોકોના મોત થયા હતા અને 300 થી વધુ ઘાયલ થયા હતા.

 4 દિવસના ઓપરેશનમાં ભારતીય સુરક્ષા દળોએ 9 આતંકવાદીઓને ઠાર માર્યા હતા, જ્યારે આમિર અજમલ કસાબને જીવતો પકડી લેવામાં આવ્યો હતો, જેને 2012માં ફાંસી આપવામાં આવી હતી. મુંબઈને હચમચાવી નાખનાર આ હુમલાને 16 વર્ષ વીતી ગયા છે, પરંતુ તેની યાદો હજુ પણ તાજી છે.

29 નવેમ્બર 2008 ના રોજ મુંબઈમાં તાજમહેલ હોટેલ પર જ્યારે આતંકવાદીઓએ હુમલો કર્યો ત્યારે તાજ હોટલમાં લગભગ 450 મહેમાનો હાજર હતા. તેમણે અંધાધૂંધ ગોળીબારમાં ઘણાને મારી નાખ્યા હતા. હુમલામાં મુંબઈની તાજ હોટલમાં ઘણું નુકસાન થયું હતું. આ ઉપરાંત આતંકવાદીઓએ ઓબેરોય ટ્રાઈડેન્ટ અને નરીમાન હાઉસ પર હુમલો કર્યો હતો. મુંબઈમાં અલગ-અલગ જગ્યાએ કરવામાં આવેલા આ આતંકી હુમલામાં લગભગ 166 લોકોના મોત થયા હતા અને સેંકડો ઘાયલ થયા હતા. આ હુમલામાં તમામ આતંકવાદીઓ માર્યા ગયા હતા પરંતુ મોહમ્મદ અજમલ આમિર કસાબ જીવતો પકડાયો હતો. જેમને 21 નવેમ્બર 2012ના રોજ યરવડા જેલમાં ફાંસી આપવામાં આવી હતી. જમાત-ઉદ-દાવાનો નેતા હાફિઝ સઈદ 26/11ના મુંબઈ હુમલાનો માસ્ટરમાઈન્ડ હતો. જેને પાકિસ્તાન આજ સુધી બચાવી રહ્યું છે.

આ હુમલામાં નિવૃત્ત સૈનિક તુકારામ ઓમ્બલે અને તાજમાં રેસ્ક્યુ ઓપરેશન દરમિયાન પગમાં ગોળી વાગી ગયેલા કમાન્ડો સુનીલ યાદવને બચાવતા NSG મેજર સંદીપ ઉન્નીકૃષ્ણન શહીદ થયા હતા.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.