હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આજના મહત્વના સમાચાર ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું, મંડીના ધરમપુર લોંગનીમાં વાદળ ફાટવાની ઘટના બની

Posted 1 year ago with 11 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આજના મહત્વના સમાચાર

આજના મહત્વના સમાચાર ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું, મંડીના ધરમપુર લોંગનીમાં વાદળ ફાટવાની ઘટના બની
1/1

આજના મહત્વના સમાચાર ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું, મંડીના ધરમપુર લોંગનીમાં વાદળ ફાટવાની ઘટના બની

1 વડાપ્રધાન નરેન્દ્ર મોદી  બુધવારે ઘાના,બ્રાઝિલ અને નામિબિયા સહિત 5 દેશોની મુલાકાત લેશે, પીએમ મોદી જુલાઈ માસમાં તારીખ 2 અને 3 દરમિયાન  પ્રથમ તબક્કામાં ઘાનાની મુલાકાત લેશે

આજના મહત્વના સમાચાર ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું, મંડીના ધરમપુર લોંગનીમાં વાદળ ફાટવાની ઘટના બની

2 ઉત્તરાખંડ બાદ હવે હિમાચલ પ્રદેશમાં પણ વાદળ ફાટ્યું, મંડીના ધરમપુર લોંગનીમાં વાદળ ફાટવાની ઘટના બની, કારસોગ ખીણમાં પૂર જેવી સ્થિતિમાં 7 થી 8 ઘરો તણાયા, હિમાચલમાં 01 જુલાઈથી 06 જુલાઈ સુધી વરસાદની શક્યતા

3 આજથી રેલવેમાં આ મોટા ફેરફારો, તત્કાલ ટિકિટ બુકિંગ માટે હવે આધાર લિંકિંગ ફરજિયાત, 8 કલાક પહેલા જ રેલવે કરશે રિઝર્વેશન ચાર્ટ તૈયાર, પેસેન્જર ટ્રેન ભાડામાં પણ મોટો ફેરફાર

4 વિદેશપ્રધાન એસ.જયશંકર આજે ક્વાડ દેશોના વિદેશ પ્રધાનોની બેઠકમાં રહેશે ઉપસ્થિત

5 ગુજરાતમાં મેઘમહેર, 22 તાલુકાઓમાં મધ્યમથી ભારે વરસાદ, 15 જિલ્લામાં યેલો એલર્ટ

6 રાજસ્થાનના ધોલપુરમાં મોડી રાત્રે ભારે વરસાદને કારણે શહેરના રસ્તાઓ અને વિસ્તારોમાં ભારે પાણી ભરાઈ ગયા છે. શહેરના મુખ્ય વિસ્તારોમાં જેમ કે જગન ટોકીઝ, હરદેવ નગર, કોર્ટ કાઉન્સિલ અને બારી રોડમાં વરસાદી પાણી ભરાઈ જવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

7 કરજણ નેશનલ હાઇવે 48 પર કંડારી ગામ પાસે ટ્રાફિકજામના દૃશ્યો સર્જાયા, નેશનલ હાઇવે 48 પર સર્જાયેલા ટ્રાફિકમાં ફસાઈ એમ્બ્યુલન્સ, ટ્રાફિક જામ માં એક સાથે બે એમ્બ્યુલન્સ ફસાઈ

8 ગુજરાતના પ્રવાસીઓને કેદારનાથ યાત્રા દરમિયાન ઉત્તરપ્રદેશના મુઝફરનગર પાસે અકસ્માત નડતાં, ચાર ના ઘટના સ્થળે જ મોત થયાં અને એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ

9 ગત મોડી રાત્રે વરસેલા વરસાદથી લોકોને ભારે હાલાકી, મોડી સાંજે આવેલા વરસાદમાં  બે કલાકમાં અડધો ઇંચ વર્સ્સ્યો વરસાદ, વરસાદ વરસતા શહેરના મુખ્ય માર્ગ પર પાણી ભરાયા 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન