હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સૌરાષ્ટ્રમા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .

Posted 2 years ago with 98 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: આપને જણાવી દઈએ કે રાજ્યમાં ગઈકાલે ગઈકાલે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તમામ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો

આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સૌરાષ્ટ્રમા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .
1/4
આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સૌરાષ્ટ્રમા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .
2/4
આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સૌરાષ્ટ્રમા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .
3/4
આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સૌરાષ્ટ્રમા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .
4/4

આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી

હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આગાહી કરતા જણાવ્યું છે કે આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે જેમાં સૌરાષ્ટ્ર મા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .અરવલ્લી મહીસાગર દાહોદ સુરેન્દ્રનગર રાજકોટ વલસાડ ડાંગ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે છુટા છવાયા વરસાદની આગાહી કરાઈ છે. 

જ્યારે 14 મે ના રોજ અમદાવાદ આણંદ સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ગીર સોમનાથ ભાવનગર ભરૂચ સુરતમાં અમુક સ્થળોમાં ગાજવીજ સાથે છૂટા છવાયા વરસાદની આગાહી કરી છે.બનાસકાંઠા ગીર સોમનાથમાં ગાજબીજ સાથે છૂટાછવાયા વરસાદની આગાહી. તો 16 મે એ માત્ર બનાસકાંઠામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરાઈ છે. અમદાવાદમાં આવતીકાલે અમુક વિસ્તારોમાં પડી શકે છે વરસાદ આ સાથે પવનની ગતિ 5 થી 10 કિલોમીટર પ્રતિ કલાકે ફુકાશે.

આવનારા 24 કલાક રાજ્યમાં તોફાની વરસાદ પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ કરી આગાહી સૌરાષ્ટ્રમા વધુ તીવ્રતા જોવા મળશે અને રાજ્યભરમા ભારે પવન ફૂંકાશે .
રાજ્યમાં  દ્વારા આગામી ત્રણ દિવસ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં એકાએક વરસાદી માહોલ છવાતા ખેડૂતોનો ચિંતામાં મૂકાઈ જવા પામ્યા છે. ત્યારે વરસાદ બાદ તાપમાનમાં પણ વધારો થશે જેથી લોકોને ગરમીનો અહેસાસ થશે. આપને જણાવી દઈએ કે રાજ્યમાં ગઈકાલે ગઈકાલે બપોર પછી વાતાવરણમાં પલટો આવ્યો હતો અને તમામ જિલ્લાઓમાં ભારે પવન ફૂંકાયા બાદ વરસાદ તૂટી પડ્યો હતો 

ઠેર ઠેર ઠેર નુકસાનીના ઠેર ઠેર નુકસાનીના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા ખેડૂતોને ખેડૂતોને ઉનાળુ પાકની ચિંતા સતાવી રહી છે રાજ્યમાં માવઠું વરસતા જગતનો તાત મુશ્કેલીમાં મુકાયો છે રાજ્ય સરકારે પણ તંત્રને એલર્ટ રહેવાની સૂચના આપી છે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.