હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, રાજનૈતિક, સામાજીક

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ નવા વર્ષની આ રીતે કરી ઉજવણી રાજ્યના આગેવાનો, રાજકરણીઓ અને કાર્યકરો સાથે નવ વર્ષની શુભકામનાની આપ-લે કરવામાં આવી હતી.

Posted 1 year ago with 28 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ નવા વર્ષની આ રીતે કરી ઉજવણી રાજ્યના આગેવાનો, રાજકરણીઓ અને કાર્યકરો સાથે નવ વર્ષની શુભકામનાની આપ-લે કરવામાં આવી હતી.
1/1

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ નવા વર્ષની આ રીતે કરી ઉજવણી 

અમદાવાદ : કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ(Amit Shah)દિવાળીના તહેવારોમાં ગુજરાત પ્રવાસે છે. ત્યારે આજે નવ વર્ષ પ્રસંગે કેન્દ્રીય મંત્રી અમિત શાહના નિવાસ સ્થાને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજ્યના આગેવાનો, રાજકરણીઓ અને કાર્યકરો સાથે નવ વર્ષની શુભકામનાની આપ-લે કરવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ અમિત શાહની નવા વર્ષ નિમિત્તે શુભેચ્છા મુલાકાત કરી હતી. તેમણે કાર્યકરો અને પાર્ટીના નેતાઓ સહિત નાગરિકોને પણ નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. 

અમદાવાદમાં કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહએ નવા વર્ષની આ રીતે કરી ઉજવણી રાજ્યના આગેવાનો, રાજકરણીઓ અને કાર્યકરો સાથે નવ વર્ષની શુભકામનાની આપ-લે કરવામાં આવી હતી.

સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી

ભાજપના દિગ્ગજ નેતાઓએ કેન્દ્રીય ગૃહમંત્રીએ શુભકામનાઓ આપી હતી. જેમાં સાંસદ દિનેશ મકવાણા, સાંસદ એચ.એસ.પટેલ, રાજ્યસભાના સાંસદ મયંક નાયક, ભાજપ અમદાવાદ શહેર પ્રમુખ અમિત શાહ, પૂર્વ ધારાસભ્યો સહિત કોર્પોરેશનના પદાધિકારીઓ અને સંગઠનના હોદ્દેદારોએ પણ સ્નેહમિલનમાં હાજરી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરી

આ ઉપરાંત ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવ વર્ષની શરૂઆત ભગવાનના દર્શનથી કરી છે. તેમણે ગાંધીનગરમાં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને દર્શન કરીને નવા વર્ષની શરૂઆત કરી છે. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે ગાંધીનગરના પંચદેવ મંદિરે દર્શન, પૂજન અને આરતી કરીને નવા વર્ષની શરૂઆત કરી. રાજ્યના સૌ નાગરિકોની સુખાકારી, સમૃદ્ધિ અને પ્રગતિની ઈશ્વરને પ્રાર્થના કરી

अहमदाबाद में केंद्रीय गृह मंत्री अमित शाह। 

केंद्रीय गृह मंत्री अमित शाह गुजरात के दो दिवसीय दौरे पर हैं। नववर्ष के अवसर पर केन्द्रीय मंत्री अमित शाह के आवास पर स्नेह मिलन कार्यक्रम का आयोजन किया गया। जिसमें राज्य के नेताओं, राजनेताओं और कार्यकर्ताओं के साथ नौ वर्षों की शुभकामनाओं का आदान-प्रदान किया गया। मुख्यमंत्री भूपेंद्र पटेल ने भी नए साल के अवसर पर अमित शाह को बधाई दी। उन्होंने कार्यकर्ताओं और पार्टी नेताओं सहित नागरिकों को नए साल की बधाई दी। 

बैठक में संघ के पदाधिकारी भी उपस्थित थे।

प्रधानमंत्री नरेंद्र मोदी ने पार्टी के वरिष्ठ नेताओं को बधाई दी। इस अवसर पर पूर्व सांसद मिलिंद देवड़ा और एकनाथ गायकवाड़, बिहार के विधायक अजीत शर्मा, पूर्व विधायक चरणसिंह सपरा, यूसुफ अब्राहमी, बीएमसी में विपक्ष के नेता प्रवीण छेड़ा, महासचिव भूषण पाटिल उपस्थित थे।

गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल का नौ साल का कार्यकाल शुरू

साथ ही, गुजरात के मुख्यमंत्री भूपेंद्र पटेल ने भगवान के दर्शन के साथ नए साल की शुरुआत की है। उन्होंने गांधीनगर में पंचदेव मंदिर में दर्शन करके नए साल की शुरुआत की। इस अवसर पर उन्होंने कहा कि नए साल की शुरुआत गांधीनगर के पंचदेव मंदिर में दर्शन, पूजा और आरती के साथ हुई। उन्होंने राज्य के सभी नागरिकों की भलाई, समृद्धि और प्रगति के लिए ईश्वर से प्रार्थना की।

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.