હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, English News, રાજનૈતિક

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જંગ યુ.એસ.ના રાષ્ટ્રપતિ પર સંપૂર્ણ વિશ્વની આ નજર ડોનાલ્ડ ટ્રમ્પે લીડ જાળવી રાખી સાત સ્વિંગ સ્ટેટ્સના પ્રારંભિક વલણો

Posted 1 year ago with 238 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પે લીડ જાળવી રાખી છે. બહુમત માટે જરૂરી 270 ઈલેક્ટોરલ વોટથી તે માત્ર 40 વોટ દૂર છે. જ્યારે કમલા હેરિસ પાસે 205 ઈલેક્ટોરલ વોટ છે

ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જંગ યુ.એસ.ના રાષ્ટ્રપતિ પર સંપૂર્ણ વિશ્વની આ નજર ડોનાલ્ડ ટ્રમ્પે લીડ જાળવી રાખી સાત સ્વિંગ સ્ટેટ્સના પ્રારંભિક વલણો
1/1

US Election Result Live: ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે જંગ યુ.એસ.ના રાષ્ટ્રપતિ પર સંપૂર્ણ વિશ્વની આ નજર ડોનાલ્ડ ટ્રમ્પે લીડ જાળવી રાખી

વોશિંગ્ટન : અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણી(US Election Result Live)માટે મતદાન સમાપ્ત થઈ ગયું છે. કેટલીક જગ્યાઓ પર મતદાન ચાલી રહ્યું છે જે ટૂંક સમયમાં સમાપ્ત થશે. જે રાજ્યોમાં ચૂંટણી પૂરી થઈ છે ત્યાંથી પણ સતત પરિણામો આવી રહ્યા છે. અત્યાર સુધી જાહેર થયેલા પરિણામોમાં રિપબ્લિકન ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પને 230 ઈલેક્ટોરલ વોટ અને કમલા હેરિસને 205 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે. ડોનાલ્ડ ટ્રમ્પ અને કમલા હેરિસ વચ્ચે હાલ કાંટાની ટક્કર ચાલી રહી છે. યુ.એસ.ના રાષ્ટ્રપતિ પર સંપૂર્ણ વિશ્વની આ નજર છે. 

સાત સ્વિંગ સ્ટેટ્સના પ્રારંભિક વલણો

જ્યારે સાત સ્વિંગ સ્ટેટ્સના પ્રારંભિક વલણો જોઇએ તો એરિઝોના,વિસ્કોન્સિ, પેન્સિલવેનિયા,જ્યોર્જિયા અને ઉત્તર કેરોલિના, મિશિગનમાં આગળ છે. જ્યારે નેવાડામાં હજુ કોઇ વલણ સામે આવ્યા નથી. 

ડોનાલ્ડ ટ્રમ્પ બહુમતથી માત્ર 40 વોટ દૂર 

અમેરિકામાં રાષ્ટ્રપતિની ચૂંટણીના પરિણામોમાં ડોનાલ્ડ ટ્રમ્પે લીડ જાળવી રાખી છે. બહુમત માટે જરૂરી 270 ઈલેક્ટોરલ વોટથી તે માત્ર 40 વોટ દૂર છે. જ્યારે કમલા હેરિસ પાસે 205 ઈલેક્ટોરલ વોટ છે.

કેલિફોર્નિયામાં જીતના માર્ગ પર કમલા હેરિસ

કમલા હેરિસ કેલિફોર્નિયામાં જીતવા જઈ રહી છે. આ રાજ્યમાં જીતીને કમલાને 54 ઈલેક્ટોરલ વોટ મળ્યા છે જેના કારણે તે ફરી એકવાર રેસમાં આવી ગઈ છે. 1988 પછી દેશના સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યમાં કોઈ રિપબ્લિકન ઉમેદવાર ચૂંટણીમાં વિજય થયો છે. 

ડોનાલ્ડ ટ્રમ્પના સમર્થકો એકત્ર થયા 

રિપબ્લિકન પ્રમુખપદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સાથી જેડી વેન્સના સમર્થકો અને પ્રચાર કાર્યકર્તાઓ ચૂંટણીની રાત્રે પરિણામોની રાહ જોવા માટે એકત્ર થયા છે. ફ્લોરિડાના વેસ્ટ પામ બીચમાં પામ બીચ કાઉન્ટી કન્વેન્શન સેન્ટરમાંથી સમર્થકોનો વીડિયો જોવા મળ્યો છે.

US Election Results Live Updates: Donald Trump and Kamala Harris win big

Washington: The presidential elections in the United States of America are underway in full swing. Polling is going on in some places which will end soon. Results are also coming from the states where elections have been completed. Donald Trump has received 230 electoral votes and Kamala Harris has received 205. Kamala Harris and Donald Trump are at loggerheads. This is the view of the entire world on the US President. 

Early Trends of the Seven Swing States

Early trends in the seven swing states show Arizona, Wisconsin, Pennsylvania, Georgia and North Carolina leading Michigan. There is no trend in Nevada yet. 

Donald Trump is just 40 votes away from a majority. 

US President Donald Trump is inching towards a victory in the presidential election. He is just 40 votes away from the 270 electoral votes needed for a majority. Kamala Harris has 205 electoral votes.

Kamala Harris on her way to victory in California

Kamala Harris is going to win California. By winning this state, Kamala has got 54 electoral votes, due to which she has once again entered the race. No Republican candidate has won an election in the nation's most populous state since 1988. 

Supporters of Donald Trump 

Supporters and campaign workers of Republican presidential candidate Donald Trump and his running mate J.D. Vance gather to await results on election night. Video from the Palm Beach County Convention Center in West Palm Beach, Florida.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.