હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, ચુંટણી ૨૦૨૪

વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી

Posted 2 years ago with 265 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિર નાં દર્શન કરી વોર્ડ 1,2,3 નાં અલગ અલગ વિસ્તાર થી થઇ ને વેમાલી ગામખાતે સંપન્ન થઈ.

વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી
1/4
વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી
2/4
વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી
3/4
વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી
4/4

લોકસભા ચૂંટણી લક્ષી વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી 

વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ 1,2,3 માં ન્યાય રેલી નું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિર નાં દર્શન કરી વોર્ડ 1,2,3 નાં અલગ અલગ વિસ્તાર થી થઇ ને વેમાલી ગામખાતે સંપન્ન થઈ. 

વડોદરા કોંગ્રેસ દ્વારા આયોજિત વોર્ડ ૧,૨,૩ માં ન્યાય રેલીનું આયોજન વડોદરા લોકસભા ઉમેદવાર જશપાલ સિંહ પઢિયાર દ્વારા આ ન્યાય રેલી ની શરૂઆત છાણી રામાકાકામંદિરનાં દર્શન કરી કરવામાં આવી

આ ન્યાય રેલી માં પ્રદેશ મહામંત્રી અને વડોદરા શહેર કોંગ્રેસ પ્રભારી ભાર્ગવ ઠક્કર, વડોદરા લોકસભા ઉમેદવાર શ્રી જશપાલસિંહ પઢિયાર, શહેર પ્રમુખ ઋત્વિજ જોષી, શહેર વિપક્ષ નેતા શ્રીમતી અમી રાવત, વડોદરા લોકસભાના પ્રભારી ચંદ્રકાંત શ્રીવાસ્તવ, પ્રદેશ પ્રવકતાશ્રીઓ નરેન્દ્ર રાવત અને નિશાંત રાવલ, સિનિયર કાઉન્સિલર પુષ્પાબેન વાઘેલા, જહાભાઈ ભરવાડ, હરીશભાઈ પટેલ, મહેશ સોલંકી તથા પાર્વતી રાજપૂત, મીના વસાવા, અમર વાઘેલા, ફાલ્ગુન સોરઠીયા, કે પી વાઘેલા, સમીર શેખ, નાનું પટેલ તથા યુથ કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ પવન ગુપ્તા, મહિલા કોંગ્રેસ, તમામ સેલના પ્રમુખો અને હોદેદારો સાથે વડોદરા શહેર અને જિલ્લાના હોદેદારો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

જશપાલ સિંહ પઢિયારે જનતા ને સંબોધતા જણાવ્યું હતું કે, મોંઘવારી, બેરોજગારી ચરમ સીમાએ છે, વડોદરાની જનતા હવે ભાજપ અને એમના ઉમેદવારો પાસે કોઈ આશા નથી રાખતા, વડોદરા ભાજપના આંતરિક વિખવાદ ના લીધે તેમને ઉમેદવાર બદલવા પડ્યા. જે સાબિત કરે છે આ વખતે ચૂંટણીમાં પરિવર્તન નિશ્ચિત છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન