હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, વેપાર, ટેકનોલોજી

વડોદરા ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રારંભ

Posted 10 months ago with 13 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશન થકી પોસ્ટ ઓફિસમાં ઝડપી સર્વિસ ડિલિવરી મળશે

વડોદરા ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રારંભ
1/3
વડોદરા ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રારંભ
2/3
વડોદરા ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રારંભ
3/3

વડોદરા ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રારંભ

એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશન થકી પોસ્ટ ઓફિસમાં ઝડપી સર્વિસ ડિલિવરી મળશે

વડોદરા ક્ષેત્રની પોસ્ટ ઓફિસોમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજીનો સફળતાપૂર્વક પ્રારંભ

ગુજરાત સર્કલની કુલ 8059 પોસ્ટ ઓફિસો, જેમાં વડોદરા ક્ષેત્રની 3351 પોસ્ટ ઓફિસોનો સમાવેશ થાય છે, આ તમામ પોસ્ટ ઓફિસમાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (IT 2.0) સફળતાપૂર્વક શરૂ કરવામાં આવી છે. પોસ્ટ વિભાગ સમગ્ર ભારતમાં ત્રણ તબક્કામાં એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી (IT 2.0) પર સ્વિચ કરવા જઈ રહ્યું છે. એડવાન્સ્ડ પોસ્ટલ ટેકનોલોજી (APT) 2.0 એપ્લિકેશન એક સુધારેલ યુઝર ઇન્ટરફેસ થકી પોસ્ટ ઓફિસોમાં ઝડપી સર્વિસ ડિલિવરી આપશે.

આ એડવાન્સ પોસ્ટલ ટેકનોલોજી ફક્ત પોસ્ટ ઓફિસના વર્ક કલ્ચરને જ નહીં, પરંતુ ગ્રાહકો માટેની સુવિધાઓને પણ સરળ બનાવશે. ગ્રાહકો રીઅલ-ટાઇમ ડિલિવરી અપડેટ્સ, OTP-આધારિત આર્ટિકલ રિકોલ અને કેશ ઓન ડિલિવરી (COD) માટે ડિજિટલ સહીઓનો સહિત ગ્રાહકો માટે અનુકૂળ પિકઅપ સેવાઓ પ્રદાન કરશી. મલ્ટી-ચેનલ પેમેન્ટ (QR કોડ અને OTP સહિત), API/SFTP-આધારિત બુકિંગ, આંતરરાષ્ટ્રીય મેઇલ માટે સ્વતઃ સૂચનો, પ્રતિબંધિત વસ્તુઓની ચેતવણીઓ, પિકઅપ/ડ્રોપ-ઓફ વિકલ્પો અને ગતિશીલ બારકોડ જનરેશન જેવી સુવિધાઓ ગ્રાહકો માટે બુકિંગ પ્રક્રિયાને સુધારવામાં મદદરૂપ થશે. IT આધુનિકીકરણ પ્રોજેક્ટ 2.0 નો ઉદ્દેશ્ય ઇન્ડિયા પોસ્ટને વધુ કાર્યક્ષમ, ટેકનોલોજી-સક્ષમ અને ગ્રાહક-કેન્દ્રિત સંસ્થામાં પરિવર્તિત કરવાનો છે.

Vadodara: The Post Office in the Vadodara region has successfully launched Advanced Postal Technology (APT) 2.0, aiming to provide faster service delivery. This new application is set to streamline operations and enhance customer experience across 3,351 post offices in the Vadodara region, which are part of the total 8,059 post offices in the Gujarat Circle.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.