હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, વેપાર

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન રતન ટાટાના અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના પાર્થિવ શરીરને એનસીપીએ ગ્રાઉન્ડમાં રખાશે. તેના માટે મરીન ડ્રાઈવ રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવાશે

Posted 1 year ago with 29 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: ઝારખંડ જેવા દેશના પછાત રાજ્યને વિશ્વ સ્તરે ઓળખ અપાવનાર ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ અને પદ્મવિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન રતન ટાટાના અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના પાર્થિવ શરીરને એનસીપીએ ગ્રાઉન્ડમાં રખાશે. તેના માટે મરીન ડ્રાઈવ રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવાશે
1/1

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ. 

રતન ટાટાના અંતિમ દર્શનની તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે. તેમના પાર્થિવ શરીરને એનસીપીએ ગ્રાઉન્ડમાં રખાશે. તેના માટે મરીન ડ્રાઈવ રોડને સંપૂર્ણપણે બંધ કરી દેવાશે. ઝારખંડ સરકારે એક દિવસનો શોક જાહેર કર્યો છે. મુખ્યમંત્રી હેમંત સોરેને ટ્વિટર પર પોતાના શોક સંદેશમાં લખ્યું છે કે ઝારખંડ જેવા દેશના પછાત રાજ્યને વિશ્વ સ્તરે ઓળખ અપાવનાર ટાટા જૂથના પૂર્વ અધ્યક્ષ અને પદ્મવિભૂષણ રતન ટાટાના નિધન પર એક દિવસનો રાજ્ય શોક જાહેર કરવામાં આવ્યો છે.

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ. 

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થયાના સમાચાર મળતા જ ગુજરાતમાં નવરાત્રીના ગરબા સ્થગિત કરીને મૌન પાળવામાં આવ્યું . શોકમાં સમગ્ર રાષ્ટ્ર સાથે ખેલૈયાઓ જોડાયા 

Business tycoon Ratan Tata passed away at the age of 86. This information was given by the Tata Group itself. The Tata Group has said that in the face of immense grief, we announce the peaceful demise of Priya Ratan. We offer our heartfelt condolences to his family, friends and all those who loved and respected him. 

The preparations for Ratan Tata's funeral have been completed. His body will be kept at the NCPA ground. For this, the Marine Drive road will be completely closed. The Jharkhand government has declared a one-day state mourning. Chief Minister Hemant Soren, in his condolence message on Twitter, wrote that a one-day state mourning has been declared on the demise of former Tata Group chairman and Padma Vibhushan Ratan Tata, who brought global recognition to a backward state of the country like Jharkhand.

Business tycoon Ratan Tata passed away at the age of 86. This information was given by the Tata Group itself. The Tata Group has said that in the face of immense grief, we announce the peaceful demise of Priya Ratan. We offer our heartfelt condolences to his family, friends and all those who loved and respected him. 

Business tycoon Ratan Tata passed away at the age of 86. The entire nation joined the players in mourning. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.