હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, સામાજીક

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી

Posted 1 year ago with 55 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ NCPA લૉનની મુલાકાત લેશે અને ત્યાંથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં જશે. જ્યારે રતન ટાટાની અંતિમ યાત્રા શરૂ થશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી
1/2
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી
2/2

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી

દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું 86 વર્ષની વયે નિધન થઇ ગયું છે. આ માહિતી ટાટા ગ્રૂપે જ આપી હતી. ટાટા સમૂહે કહ્યું છે કે અપાર દુઃખ સામે અમે પ્રિય રતનના શાંતિપૂર્ણ નિધનની જાહેરાત કરીએ છીએ. અમે તેમના ભાઈ, બહેન અને સ્વજન તથા તેમની પ્રશંસા કરનારા તમામ લોકોના પ્રેમ અને સન્માનથી સાંત્વના મહેસૂસ કરીએ છીએ. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ પણ NCPA લૉનની મુલાકાત લેશે અને ત્યાંથી સહ્યાદ્રી ગેસ્ટ હાઉસમાં જશે. જ્યારે રતન ટાટાની અંતિમ યાત્રા શરૂ થશે ત્યારે અમિત શાહ પણ વરલીના સ્મશાનગૃહમાં જશે.

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું હતું કે રતન ટાટા સાચા દેશભક્ત હતા મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી

મહારાષ્ટ્રના મંત્રી દીપક કેસરકરે કહ્યું કે ઉદ્યોગપતિ રતન ટાટાના નિધનને કારણે મુંબઈમાં રાજ્ય સરકારના તમામ કાર્યક્રમો રદ્દ કરવામાં આવ્યા છે.મહારાષ્ટ્રની કેબિનેટે એક ઠરાવ પસાર કર્યો છે. 

જેમાં રતન ટાટાને મરણોપરાંત ભારત રત્ન આપવાની માંગ કરવામાં આવી છે.NCPA લૉનમાં જ્યાં રતન ટાટાનો પાર્થિવ દેહ રાખવામાં આવ્યો છે ત્યાં સર્વ ધર્મ પ્રાર્થના થઇ રહીRBI ગવર્નર શક્તિકાંત દાસ પણ રતન ટાટાના પાર્થિવ દેહના અંતિમ દર્શન માટે પહોંચી રહ્યા છે. હિન્દુ ધર્મગુરુઓ, મુસ્લિમ ધર્મગુરુઓ પણ હાજર છે. દરેક ધર્મના ગુરુઓ એક પછી એક શાંતિ પ્રાર્થના કરી રહ્યા છે.

મુંબઈના પારસી સમુદાયના લોકો પણ રતન ટાટાને અંતિમ શ્રદ્ધાંજલિ આપવા માટે એકઠા થયા હતા.રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ રતન ટાટાના નિધન પર શોક વ્યક્ત કર્યો હતો. મુકેશ અંબાણીએ કહ્યું કે રતન ટાટાનું નિધન માત્ર ટાટા ગ્રુપ માટે જ નહીં પરંતુ દરેક ભારતીય માટે મોટી ખોટ છે. મેં આજે એક પ્રિય મિત્ર ગુમાવ્યો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.