સમાચાર સારાંશ: છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કરી રહી છે. તાજેતરના સર્વે અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતતી જોવા મળી રહી છે
લોકસભા ચૂંટણીનો જંગ જામ્યો છે ત્યારે ગુજરાતમાં વડાપ્રધાન નરેન્દ્રમોદીનો કરિશ્મા અકબંધ છે .
છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કરી રહી છે. તાજેતરના સર્વે મુજબ ભાજપ ગુજરાતમાં ફરી ક્લીન સ્વીપ કરશે.
છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી ગુજરાતની તમામ બેઠકો પર જીત મેળવીને ક્લીન સ્વીપ કરી રહી છે. તાજેતરના સર્વે અનુસાર, 2024ની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપ ગુજરાતમાં 26માંથી 26 બેઠકો જીતતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં એક સવાલ એ ઊભો થાય છે કે એવું કયું સૌથી મોટું પરિબળ છે જેના કારણે ભાજપ ત્રીજી વખત ગુજરાતમાં ક્લીન સ્વીપ કરવાની ખૂબ નજીક છે. આ દરમિયાન કોંગ્રેસ પાસે પણ ગુજરાતમાં પોતાનું પ્રદર્શન સુધારવાની મોટી તક છે.
દેશમાં નરેન્દ્ર મોદી જ વડા પ્રધાનજ બનશે એમાં શંકા નું કોઈ સ્થાન નથી.ગઠબંધનને કારણે થોડી બેઠકો ઓછી આવશે પણ કેન્દ્રમાં સરકાર બનાવવા જેટલી બેઠકો આરામથી મેળવી લેશે
ગુજરાતની વાત કરીએ તો 26 માં થી 2 થી 3 બેઠકો ઘટી સકે છે. રાજપૂત આંદોલન મોઘવારી જેવા મુદ્દા ઓ તેમજ કોંગ્રેસ ના 3 જેટલા ઉમેદવારો મજબૂત છે.Addressing a rally in Zaheerabad. BJP is committed to serving Telangana whereas Congress and BRS are synonymous with corruption, lies and deceit. https://t.co/QidixvsFdo
— Narendra Modi (@narendramodi)Addressing a rally in Zaheerabad. BJP is committed to serving Telangana whereas Congress and BRS are synonymous with corruption, lies and deceit. https://t.co/QidixvsFdo
— Narendra Modi (@narendramodi) April 30, 2024
ગુજરાતના પાટનગર ગાંધીનગરમાં મતદાતાઓનો મિજાજ રાજકીય સમિક્ષક જેટલોજ પ્રભાવશાળી છે. જનતાનો મૂડ મતદાનના દિવસે કેવો રહેશે અને કઈ રાજકીય પાર્ટી કેટલી સીટો જીતશે તે સમય કહેશે પરંતુ દેશની રાજકીય ગતિવિધિઓ ગુજરાતીઓ નક્કી કરેછે તેમાં કોઈ શંકા નથી ..જનતા કહે છે કે રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા, સશસ્ત્ર દળોને આધુનિક બનાવવા અને આતંકવાદ અને ઉગ્રવાદનો સામનો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે .
તમને આ પણ ગમશે:


તમને આ પણ ગમશે:



