હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત, ચુંટણી ૨૦૨૪

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ,અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન દેશમાં ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન અસમમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા મતદાન થયું ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન

Posted 2 years ago with 100 views

Story by Team Samachar Sathe | 4 mins read

સમાચાર સારાંશ: ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60% મતદાન થયું છે

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ,અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન દેશમાં ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન અસમમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા મતદાન થયું ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન
1/4

2/4

3/4

4/4

Lok Sabha Election-2024 Third Phase Voting Percent : લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં આજે 11 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 93 બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે, ત્યારે ત્રીજા તબક્કામાં લોકશાહીના પર્વનો ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 

ત્રીજા તબક્કામાં 11 રાજ્યોમાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ મતદાન
સાંજે 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60% મતદાન થયું છે. આસામમાં સૌથી વધુ 73 અને મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા વોટિંગ થયું છે.

?ref_src=twsrc%5Etfw">May 7, 2024

આજે ગુજરાતની 25 બેઠકો, મહારાષ્ટ્રની 11, ઉત્તર પ્રદેશની 10, કર્ણાટકની 28 માંથી બાકી રહેલી 14, છત્તીસગઢની સાત, બિહારની પાંચ, બંગાળ તેમજ આસામની ચાર-ચાર અને ગોવાની બે બેઠકો પર મતદાન ચાલી રહ્યું છે. આ ઉપરાંત દમણ-દીવ અને દાદરા નગર હવેલીની બન્ને બેઠકો પર તેમજ મધ્ય પ્રદેશની 9 બેઠકો પર પણ ત્રીજા તબક્કાનું મતદાન થઈ રહ્યું છે. સાંજ સુધીમાં ત્રણેય તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ દેશની કુલ 280 બેઠકો પર મતદાન સંપન્ન થશે. ત્યારબાદ બાકીના ચાર તબક્કામાં 263 બેઠકો પર મતદાન થશે.

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ,અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન દેશમાં ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન અસમમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા મતદાન થયું ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન

ત્રીજા તબક્કામાં મુખ્ય મતદાર વિસ્તારોમાં ગુજરાતની ગાંધીનગર બેઠક અને મહારાષ્ટ્રની બારામતી બેઠકનો સમાવેશ થાય છે. કોંગ્રેસના સોનલ રમણભાઈ પટેલ ગાંધીનગરથી ગૃહમંત્રી અમિત શાહ સામે ચૂંટણી લડી રહ્યા છે અને બારામતીથી શરદ પવારની પુત્રી સુપ્રિયા સુલે તેમના પિતરાઈ ભાઈ અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સામે ચૂંટણી લડી રહી છે. ત્રીજા તબક્કાની અન્ય હોટ બેઠકોમાં મધ્યપ્રદેશની વિદિશા અને ગુનાનો સમાવેશ છે.

 ભાજપે વિદિશાથી પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસના ઉમેદવાર ભાનુ પ્રતાપ શર્મા ચૂંટણી મેદાનમાં છે. જ્યારે ભાજપે ગુનાથી કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાને ટિકિટ આપી છે. તેમની સામે કોંગ્રેસે રાવ યાદવેન્દ્ર સિંહને મેદાનમાં ઉતાર્યા છે. કર્ણાટકમાં ધારવાડમાં ભાજપના ઉમેદવાર પ્રહલાદ જોશી અને કોંગ્રેસના વિનોદ અસુતી, હાવેરીમાં ભાજપના બસવરાજ બોમ્માઈ વિરુદ્ધ કોંગ્રેસના આનંદ સ્વામી ગદ્દાદેવરામથ અને આસામમાં ધુબરી એનડીએના બદરુદ્દીન અજમલ વિરુદ્ધ ભારતના રકીબુલ હસન ચૂંટણી મેદાનમાં છે.

આ વખતે લોકસભા ચૂંટણી 2024 સાત તબક્કામાં યોજાઈ રહી છે. પ્રથમ તબક્કા માટે 19મી એપ્રિલે અને બીજા તબક્કા માટે 26મી એપ્રિલે મતદાન થયું હતું અને આજે ત્રીજા તબક્કામાં 11 રાજ્યોની 93 બેઠકો પર મતદાન થશે.

દેશમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થયું પૂર્ણ,અમદાવાદમાં શાંતિપૂર્ણ માહોલ વચ્ચે મતદાન સંપન્ન
દેશમાં ત્રીજા તબક્કામાં 5 વાગ્યા સુધીમાં સરેરાશ 60 ટકા મતદાન

અસમમાં સૌથી વધુ 73 ટકા મતદાન થયું, મહારાષ્ટ્રમાં સૌથી ઓછું 62 ટકા મતદાન થયું, ગુજરાતમાં 5 વાગ્યા સુધીમાં 55.22 ટકા મતદાન

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.