હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી

Posted 2 years ago with 66 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંધર, ગીર સોમનાથ, ભાવનગર, દમણમાં ગરમ અને ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી
1/3
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી
2/3
હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી
3/3

હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ સમગ્ર રાજ્યમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. શહેરીજનો કાલથી કાળઝાળ ગરમી માટે તૈયાર રહેવાની ચેતવણી આપવામાં આવી હતી. તા. 6,7 અને 8 નાં રોજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

હવામાન વિભાગ દ્વારા તા. 3, 4 અને 5 દરમ્યાન સૌરાષ્ટ્ર કચ્છમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. 

કચ્છ સહિત પોરબંદર, ગીર સોમનાથ અને ભાવનગરમાં હિટવેવની સંભાવનાં વ્યક્ત કરવામાં આવી છે. તાપમાનનો પારો 42 ડિગ્રી પણ જઈ શકે છે.

તેમજ આગામી પાંચ દિવસ એટલે કે તા. 4 થી 8 દરમ્યાન રાજ્યમાં દરિયા કિનારાનાં વિસ્તારોમાં ગરમ તેમજ ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે. જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંધર, ગીર સોમનાથ, ભાવનગર, દમણમાં ગરમ અને ભેજવાળું હવામાનની ચેતવણી આપવામાં આવી છે.

રીતે કરો 'હીટવેવ'થી પોતાનો બચાવ
ભીષણ ગરમી દરમિયાન વધુ પડતા પ્રોટીન યુક્ત ખોરાક ખાવાનું અને રાંધવાનું ટાળવું જોઈએ.
ગરમીમાં ખાસ કરીને બપોરે 12 થી 3 વાગ્યા વચ્ચે ઘરેથી બહાર જવાનું ટાળો.
ભલે તમને તરસ ન લાગી હો તો પણ પર્યાપ્ત માત્રામાં પાણી પીવાનું ભૂલશો નહીં.
4 ગરમીમાં ડિહાઈડ્રેશનથી બચવા માટે લીંબુ પાણી, દહી, લસ્સી, છાસ સાથે-સાથે ફળોના જ્યૂસ પ

તાજા ફળો જેમ કે કાકડી, તરબૂચ, લીંબુ, નારંગીનું સેવન કરો.
હળવા રંગના પાતળા અને ઢીલા સુતરાઉ કપડાં પહેરો.
બહાર ખુલ્લા પગે જવાનું ટાળો. બહાર જતી વખતે કે ખુલ્લા તડકામાં જતી વખતે છત્રી, ટોપી, ટુવાલ અથવા કોઈપણ વસ્તુથી તમારા માથાને ઢાંકવાનું રાખો.
હીટ સ્ટ્રેસના લક્ષણો પર વિશેષ ધ્યાન આપો, જેમ કે ચક્કર, બેભાન, ઉબકા કે ઉલટી, માથાનો દુખાવો, વધુ પડતી તરસ લાગવી, એકદમ પીળો પેશાબ, પેશાબ ઓછો થવો, શ્વાસ લેવાની ગતિ અને હ્રદયમાં ધબકારા વધવા.
બાળકો અને પાલતુ પ્રાણીઓને કારમાં એકલા છોડવાથી બચો, કારણ કે વાહનની અંદરનું તાપમાન વધી શકે છે જેનાથી ખતરનાક સ્થિતિ ઉત્પન્ન થવાની સંભાવના વધી શકે છે.
તડકામાં જતા પહેલા સનસ્ક્રીનનો ઉપયોગ કરવાનું રાખો અને નિયમિતપણે તેન લગાવતા રહો.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.