હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત, સામાજીક, ઇવેન્ટ્સ

કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

Posted 2 years ago with 151 views

Story by Er. Patel Vishal | 3 mins read

સમાચાર સારાંશ: અમદાવાદ ખાતે આજે મહેસાણાના જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન મંદિરની બાજુમાં પાણીના કુંડા વિતરણનો કેમ્પ યોજાયો

કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
1/4
કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
2/4
કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
3/4
કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
4/4

કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ

અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું
 
ઉનાળાની શરૂઆત થતાં આપણને કાળઝાળ ગરમીનો અનુભવ થાય છે. આ ઉપરાંત પાણીની અછત પણ સર્જાતી હોય છે. જરૂરિયાત મુજબ પાણી મેળવવા માટે ફાંફાં મારવા પડતા હોય છે. તો આ કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ તો તેમને રાહત મળતી હોય છે.

અમદાવાદ ખાતે આજે મહેસાણાના જીવદયા ફાઉન્ડેશન દ્વારા પક્ષીઓ માટે અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન મંદિરની બાજુમાં પાણીના કુંડા વિતરણનો કેમ્પ યોજાયો .જેમાં  કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે.સંસ્થાએ સર્વે ને નમ્ર અપીલ કરતા કહ્યું કે નો લાભ અચૂક લો અને અબોલા જીવને મદદ કરવાના કાર્યને સાથ આપો

  સંસ્થા પશુ-પક્ષીઓની મદદ કરે છે. જો કોઇ ઘાયલ પશુ-પક્ષીઓ વિશે માહિતી મળે તેઓ સારવાર કરાવે છે. આ ઉપરાંત તેઓ પશુ-પક્ષીઓ માટે દર વર્ષ ઉનાળાની ઋતુમાં લોકોને  પાણીના કુંડા અને પક્ષીના ઘર વિતરણ પણ કરે છે.

સંસ્થા દ્વારા કાળઝાળ ગરમીમાં પશુ-પક્ષીઓ માટે  પાણીના માટીના કૂંડા અને પક્ષીના ઘર વિતરણનો કાર્યક્રમ આજે રવિવારે યોજાયો જેમાં એસજી હાઇવે પરથી પરથી પસાર થતાં 
 શહેરના નાગરિકોએ આ સેવાના સહભાગી થઈને અબોલાપક્ષીઓની સેવા  કરવાનો નિર્ધાર વ્યક્ત કર્યો .

સંસ્થાના કાર્યકર્તાઓએ જણાવ્યું કે જણાવ્યા અનુસાર અમારી સંસ્થા ઘણા સમયથી પશુ-પક્ષીઓ માટે પાણીના કૂંડા વિતરણ કરતા આવ્યાં છે. અને શહેરમાં રેગ્યુલર અમે ઉનાળામાં આ કાર્યક્રમ રાખીએ છીએ. દર વર્ષ કૂંડા અને લોકોને  વિતરણ કરીએ છીએ. આ ઉપરાંત અમારી સંસ્થા ઘાયલ પશુ-પક્ષીઓને સારવાર કરાવી તેની જાળવણી રાખવાની જાગૃતિ પણ ફેલાવીએ છીએ. લોકોમાં પશુ-પક્ષીઓ માટે અવેરનેસ આવે તે માટે અમે અવારનવાર કાર્યક્રમ પણ કરતા આવ્યાં છીએ.

કાળઝાળ ગરમીમાં ચાલો પશુ-પક્ષીઓ માટે પણ આપણે થોડીક મદદ કરીએ અમદાવાદ એસજી હાઇવે પર ઇસ્કોન પાસે પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવ્યું

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, ઇવેન્ટ્સ, ઇતિહાસ

કલાતીર્થ અને પ્રાગમહેલ ટ્રસ્ટનો સંયુક્ત ઉપક્રમેં કચ્છનાં રાજવી રત્નો ગ્રંથનું વિમોચન અને તૈલ ચિત્રોનું અનાવરણ

ગુજરાત, ઇવેન્ટ્સ, ધર્મ

શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ મેમનગર ખાતે 80મા સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી

ગુજરાત, સોશિયલ મીડીયા, લાઈફ સ્ટાઈલ

Hästens Ahmedabad ખાતે CIIના યંગ ઈન્ડિયન્સ અમદાવાદ ચેપ્ટર માટે સ્લીપ સપા અને સાઉન્ડ હેયલીનગ સેશન