હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
ગુજરાત

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી

Posted 2 years ago with 6 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે.

ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી
1/2
ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી
2/2

પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલવાની અસર જોવા મળશે. 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલવાની અસર જોવા મળશે. 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે. 


અંબાલાલ પટેલ કરી કમોસમી વરસાદની આગાહી


ભર ઉનાળે કમોસમી વરસાદની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે કરી છે. ગાજ વીજ- આંધી તોફાનને લઈ અંબાલાલ કહ્યું કે, 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના અનેક ભાગમાં કમોસમી વરસાદ વરસવાની શક્યતા રહેશે. પ્રિમોન્સૂન એક્ટિવિટીના ભાગરૂપે 20 એપ્રિલ સુધી વાતાવરણમાં બદલવાની અસર જોવા મળશે. 12થી 15 એપ્રિલ વચ્ચે ગુજરાતના 10થી 14 જિલ્લામાં ગાજવીજ અને ભારે પવન સાથે તોફાન જેવો માહોલ જોવા મળશે. આ દિવસો દરમિયાન ગરમીમાં ઘટાડો જોવા મળશે. 



જ્યારે 20 એપ્રિલ બાદ ફરી રાજ્યમાં ગરમી વધવાની આગાહી કરાઇ છે. 20 એપ્રિલથી વાદળો હટી જતાં તાપમાનો પારો ફરી 40 ડિગ્રી પાર જશે. જ્યારે 27 એપ્રિલે તાપમાન 43 ડિગ્રીને પાર જવાની આગાહી કરાઇ છે. તો ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી જવાની આગાહી કરવામાં આવી છે. 


મોટાભાગે એપ્રિલ માસમાં વરસાદની શક્યતા જોવા મળતી નથી. જો કે અરબ સાગર પર જમા થયેલો ભેજ ગુજરાત તરફ ફંટાતા 3 દિવસ વાતાવરણમાં પલટો જોવા મળશે. જો કે વાદળાઓ હટી જવા બાદ ભારે ગરમીની શરૂઆત થશે. મધ્ય ગુજરાતમાં તાપમાન 27 એપ્રિલ બાદ 43 ડિગ્રીને પાર જશે. જ્યારે ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીને પાર જોવા મળશે.



advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.