હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત

વેલકમ મોનસૂન , કેરળમાં ચોમાસાનું આગમન, કેરળમાં ઠેર-ઠેર વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચ્યું કેરળ આગાહી કરતા એક દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું

Posted 2 years ago with 44 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે.

વેલકમ મોનસૂન , કેરળમાં ચોમાસાનું આગમન, કેરળમાં ઠેર-ઠેર વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચ્યું કેરળ આગાહી કરતા એક દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું
1/4
વેલકમ મોનસૂન , કેરળમાં ચોમાસાનું આગમન, કેરળમાં ઠેર-ઠેર વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચ્યું કેરળ આગાહી કરતા એક દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું
2/4
વેલકમ મોનસૂન , કેરળમાં ચોમાસાનું આગમન, કેરળમાં ઠેર-ઠેર વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચ્યું કેરળ આગાહી કરતા એક દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું
3/4
વેલકમ મોનસૂન , કેરળમાં ચોમાસાનું આગમન, કેરળમાં ઠેર-ઠેર વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચ્યું કેરળ આગાહી કરતા એક દિવસ વહેલા પહોંચ્યું ચોમાસું
4/4

વેલકમ મોનસૂન , કેરળમાં ચોમાસાનું આગમન, કેરળમાં ઠેર-ઠેર વરસાદ, દક્ષિણપશ્ચિમ ચોમાસું પહોંચ્યું કેરળ 

ઉત્તર અને મધ્ય ભારતમાં ભીષણ ગરમી પડી રહી છે. ત્યારે હવે રાહતના સમાચાર આવ્યા છે. કેરળમાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે. કોટ્ટાયમ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. દક્ષિણપશ્ચિમ ચોમાસું આગાહીના એક દિવસ પહેલા એટલે કે ગુરુવારે કેરળના કિનારે પહોંચી ગયું છે. અને હવે તે ઉત્તરપૂર્વના કેટલાક ભાગો તરફ આગળ વધી રહ્યું છે. 

ભારતીય હવામાન વિભાગ જણાવ્યું હતું કે, 'આગામી 24 કલાક દરમિયાન કેરળમાં દક્ષિણ પશ્ચિમ ચોમાસાના આગમન માટે સ્થિતિ અનુકૂળ રહેશે.' ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગે 15 મેના રોજ કેરળમાં 31 મે સુધીમાં ચોમાસાના આગમનની આગાહી કરી હતી.

હવામાન વૈજ્ઞાનિકોના જણાવ્યાનુસાર રવિવારના રોજ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશમાંથી પસાર થયેલા ચક્રવાત રેમલે ચોમાસાના પ્રવાહને બંગાળની ખાડી તરફ ખેંચી લીધો છે, જે પૂર્વોતરમાં ચોમાસાના વહેલા આગમનનું કારણ હોઈ શકે છે. ઉલ્લેખનીય છે કે ચોમાસું સામાન્ય રીતે પહેલી જૂને કેરળમાં પ્રવેશે છે, જ્યારે તે થોડા દિવસો પછી ઉત્તર-પૂર્વમાં આવે છે અને પાંચમી જૂન સુધીમાં દેશના મોટાભાગને આવરી લે છે.

જૂન મહિનાની શરૂઆત પહેલાં ગુજરાતનાં લોકો હવે મેઘરાજા આગમનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 48 કલાક સુધી ગુજરાતના ચાર જિલ્લાઓમાં ધૂળની આંધીની આગાહી વ્યક્ત કરી છે. કચ્છ, સુરેન્દ્રનગર, પાટણ અને બનાસકાંઠામાં ભારે પવન ફૂંકાશે. ગુજરાતમાં પણ લોકો વરસાદની રાહ જોઈને બેઠા છે આશા રાખીએ સમયસર ગુજરાતમાં પણ વરસાદ આવી પહોંચશે

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

સુરતમાં બે ઈંચ વરસાદમાં શહેર જળમગ્ન , પ્રી-મોન્સૂનની કામગીરી પર ઉઠ્યા સવાલ ,આખરે શા માટે તંત્ર દ્વારા સરખી કામગીરી કરવામાં નથી આવતી?

ગુજરાત, સામાજીક, કલા અને સંસ્કૃતિ

કલાતીર્થનો ભગીરથ પ્રયાસ: સંખેડાની કાષ્ઠકલા-કસબ અને લાખકામ ઉદ્યોગનું અનન્ય દસ્તાવેજીકરણ સાથે અભૂતપૂર્વ ગ્રંથ.

બ્રેકિંગ ન્યૂઝ, ભારત

સોનમ વાંગચુકની હડતાળ ચાલુ રહેશે: સારવાર અંગે તેમની પત્ની ગીતાંજલિને સફદરજંગ હોસ્પિટલ પર ભરોસો નથી.