હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, ચુંટણી ૨૦૨૪

દેશભરમાં ભરમાં ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ

Posted 2 years ago with 109 views

Story by Team Samachar Sathe | 5 mins read

સમાચાર સારાંશ: રાજ્યની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ બુકી આલમમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ મને સ્પષ્ટ બહુમતી મળી રહી છે

દેશભરમાં ભરમાં  ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે  બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ
1/4
દેશભરમાં ભરમાં  ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે  બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ
2/4
દેશભરમાં ભરમાં  ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે  બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ
3/4
દેશભરમાં ભરમાં  ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે  બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ
4/4

દેશભરમાં ભરમાં  ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે 

બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ   

દેશમાં ચૂંટણીની મોસમ પૂર બહારમાં ખીલી છે. નેતાઓ-ઉમેદવારો અને પક્ષ એડીચોંટીનું જોર લગાવી રહ્યા છે. ત્રણ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે અને હજુ અન્ય ચાર તબક્કાનું મતદાન યોજાનાર છે. રાજ્યમાં ગત રોજ કુલ 26 લોકસભા બેઠક પૈકી 25 બેઠક પર મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે

 (સુરત બેઠક બિનહરીફ જાહેર). ત્યારે હવે બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા રાજ્યની તમામ ફ25 લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ હોવાથી બુકી આલમના અનુમાન અનુસાર રાજ્યની તમામ લોકસભા બેઠક ફરીવાર ભાજપની ઝોળીમાં જઈ રહી છે. જયારે દેશની કુલ 297 બેઠક પર કમળ ખીલશે તેવું બુકી બજાર માની રહ્યું છે.

બુકી આલમમાંથી પ્રાપ્ત વિગત અનુસાર લોકસભા ચૂંટણી 2024માં ભાજપ મને સ્પષ્ટ બહુમતી મળી રહી છે. બુકી આલમના આંકડાકીય અનુમાન અનુસાર દેશની 297 બેઠક પર કમળ ખીલી રહ્યું છે. બુકી આલમના જણાવ્યા અનુસાર દેશની 297 બેઠક પર ભાજપ હોટ ફેવરીટ છે જેના જીતના ભાવ 80 પૈસા ચાલી રહ્યો છે જયારે 294 બેઠક ન આવે તેના ભાવ 120 પૈસા ચાલી રહ્યો છે. 

દેશભરમાં ભરમાં  ફરી એકવાર કેસરિયો લહેરાશે ? જાણો સટ્ટા બજાર શું કહી રહ્યું છે  બુકી બજારે તમામ બેઠકના ભાવ ખોલી દેતા ગુજરાતની તમામ લોકસભા બેઠક પર ભાજપ હોટ ફેવરીટ

જેથી બુકી આલમ ભાજપની 297 બેઠક ગણી રહ્યાનું જણાવી રહ્યું છે. જયારે કોંગ્રેસ આ ચૂંટણીમાં પણ દેશમાં હાંસિયામાં ધકેલાઈ રહ્યાનું બુકી આલમ જણાવી રહ્યું છે. અનુમાન અનુસાર દેશની 67 બેઠક પર કોંગ્રેસ હોટ ફેવરીટ હોય અને તેના ભાવ પણ 80 પૈસા બોલાઈ રહ્યા છે જયારે 64 બેઠક નહિ આવવાનો ભાવ 120 પૈસા બોલાઈ રહ્યો છે.

?ref_src=twsrc%5Etfw">May 11, 2024

દેશના તમામ રાજ્યોની જો વાત કરવામાં આવે તો ગુજરાતની તમામ 26 બેઠકો પર કમળ ખીલશે તેવો આંકડો બુકી બજારે જાહેર કર્યો છે. સુરત બેઠક ભાજપ માટે બિનહરીફ જાહેર થયાં બાદ હવે રાજ્યની ફકત 25 બેઠક પર જ જંગ છે ત્યારે તમામ બેઠક ભાજપના ફાળે જશે તેવું બુકી બજારનું અનુમાન છે. તમામ બેઠક પર ભાજપની જીતનો ભાવ 80 પૈસા છે જયારે તમામ બેઠક નહિ આવવાનો ભાવ 120 પૈસા બોલાઈ રહ્યો છે. 

 અન્ય રાજ્યોમાં ભાજપની બેઠકની જો વાત કરવામાં આવે તો રાજસ્થાનમાં ભાજપના ફાળે 19 બેઠક, મધ્યપ્રદેશમાં 29 બેઠક, પશ્ચિમ બંગાળમાં 22 બેઠક, ઝારખંડમાં 11 બેઠક, ઓડિશામાં 11 બેઠક, ઉત્તરપ્રદેશમાં 65 બેઠક, હરિયાણામાં 6 બેઠક, દિલ્લીમાં 7 બેઠક, બિહારમાં 15 બેઠક, અસમમાં એનડીએને 12 બેઠક ભાજપના ફાળે જઈ રહી હોય તે મુજબ ભાજપ ઉપરોક્ત બેઠકો પર ભાજપ હોટ ફેવરીટ છે.

બજારના અનુમાન અનુસાર ક્યાં રાજ્યમાં ભાજપને કેટલી બેઠક?
રાજ્ય બેઠક
ગુજરાત 26    
રાજસ્થાન 19
મધ્યપ્રદેશ 29
ઉત્તરાખંડ 5
પશ્ચિમ બંગાળ 22
ઝારખંડ 11
પંજાબ 2   
ઓડિશા 12
તમિલનાડુ 3
ઉત્તરપ્રદેશ 65
હરિયાણા 6
હિમાચલ પ્રદેશ 4
દિલ્હી 7
તેલંગણા 6
અસમ (એનડીએ) 12
બિહાર 15 6 રાજ્યોમાં ક્લીનસ્વીપ કરી રહ્યું છે. જેમાં ગુજરાતની તમામ 26 બેઠક ઉપરાંત ઉત્તરાખંડની પાંચેય બેઠક, તેલંગણાની 6 બેઠક, હિમાચલપ્રદેશની 4 બેઠક, તમિલનાડુની 3 બેઠક અને પંજાબની બંને લોકસભા બેઠક ભાજપના ફાળે જઈ રહ્યાનું અનુમાન છે.

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.