હોમ બ્રેકિંગ ન્યૂઝ हिंदी समाचार ભારત ગુજરાત ચુંટણી ૨૦૨૪ દુનિયા રાજનૈતિક સામાજીક સિનેમા, TV અને OTT ઇવેન્ટ્સ સોશિયલ મીડીયા કલા અને સંસ્કૃતિ રંગોના તરંગો ધર્મ રમત-ગમત વેપાર ટેકનોલોજી ઇતિહાસ વાઇલ્ડલાઈફ લાઈફ સ્ટાઈલ રસોઈ-વાનગી વિશેષ વાંચન સપર્ક અમારા વિષે
બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રમત-ગમત

વર્લ્ડકપ-૨૦૨૪ ભારત સેમિફાઇનલમાં સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી

Posted 1 year ago with 31 views

Story by Team Samachar Sathe | 3 mins read

સમાચાર સારાંશ: રોહિત T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારી

વર્લ્ડકપ-૨૦૨૪ ભારત સેમિફાઇનલમાં સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી
1/3
વર્લ્ડકપ-૨૦૨૪ ભારત સેમિફાઇનલમાં સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી
2/3
વર્લ્ડકપ-૨૦૨૪ ભારત સેમિફાઇનલમાં સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી
3/3

વર્લ્ડકપ-૨૦૨૪ ભારત સેમિફાઇનલમાં સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી

ઓસ્ટ્રેલિયાને હરાવી ભારતની સેમિફાઈનલમાં એન્ટ્રી, રોહિત બન્યો સિક્સર કિંગ, અર્શદીપની ત્રણ વિકેટ

વર્લ્ડકપ-૨૦૨૪ ભારત સેમિફાઇનલમાં સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી

ભારતનો સ્કોરઃ 20 ઓવરમાં 205/5 : રોહિતના 92, સૂર્યાના 31, શિવમના 28, હાર્દિકના 27 રન : અર્શદીપની ત્રણ, કુલદીપની બે વિકેટ, અક્ષર-બુમરાહની એક-એક વિકેટ

ઓસ્ટ્રેલિયાનો સ્કોર: 20 ઓવરમાં 181/7 : ટ્રેવિસના 76, મિશેલના 37, મેક્સવેલના 20 રન : સ્ટાર્ક-સ્ટોનીકની બે-બે, હેઝલવુડની એક વિકેટ

વર્લ્ડકપ-2024ના સુપર-8 રાઉન્ડની આજની મેચમાં ભારતે ઓસ્ટ્રેલિયાને જીતવા માટે 206 રનનો ટાર્ગેટ આપ્યો છે. ભારતે નિર્ધારીત 20 ઓવરમાં પાંચ વિકેટે 205 રન બનાવ્યા છે. ભારત તરફથી રોહિત શર્માએ તોફાની બેટીંગ કરી 92 રન નોંધાવ્યા છે. આ ઉપરાંત રોહિત T20 ઈન્ટરનેશનલમાં 200 સિક્સર ફટકારી સિક્સર કિંગ પણ બન્યો છે. આજની મેચમાં શિવમ દુબે અને સૂર્યકુમાર યાદવે પણ મહત્વનું યોગદાન આપ્યું છે. આ પહેલા ઓસ્ટ્રેલિયાના સુકાની મિશેલ માર્શે ટોસ જીતી ભારતીય કેપ્ટન રોહિત શર્માને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત સુપર-8 રાઉન્ડમાં બે મેચો જીત્યા બાદ આજે ઓસ્ટ્રેલિયા સામે ત્રીજી મેચ રમી રહ્યું છે.

આજની મેચ ગ્રોસ આઈલેટના ડૈરેન સૈમી નેસનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે.ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી મોટી વિકેટ ગુમાવી છે. વિસ્ફોટક બેટ્સમેન ટ્રેવિડ હેડ ચાર સિક્સ અને નવ ફોર ફટકારી 76 રને આઉટ થયો છે. 

હેડ જસપ્રીત બુમરાહની ઓવરમાં રોહિત શર્માએ કેચ આઉટ થયો છે. કુલદીપ બાદ અક્ષર પટેલ છવાયો છે. અક્ષરે ઓસ્ટ્રેલિયાની ચોથી વિકેટ ખેરવી છે. તેણે માર્કસ સ્ટોનિકને માત્ર બે રનમાં પેવેલીયન ભેગો કરી દીધો છે. 

advertisement

Comment:

+ Write Comment
advertisement

તમને આ પણ ગમશે:

સિનેમા-TV અને OTT

ગુજરાતી ફિલ્મ રીવ્યુ: 'કારખાનું' જે હોરર અને કોમેડીનું અનોખું મિશ્રણ છે અને ગુજરાતી સિનેમાની ક્રિએટીવીટી, વિવિધતા અને સમૃદ્ધિને દર્શાવે છે

ગુજરાત, કલા અને સંસ્કૃતિ

પીંછી અને વોટર કલરથી કાગળ પર કંડારાયું 'બ્લુ સિટી': છેલ્લા ૩ વર્ષની મહેનત અને ૫૧ અદભુત ચિત્રોનું અમદાવાદમાં ભવ્ય પ્રદર્શન

બ્રેકિંગ ન્યૂઝ, ભારત, રાજનૈતિક

મોદી મેજીકે મમતાના સૂપડા સાફ કરી દીધા ,પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના ૧૫ વર્ષના શાસનના યુગનો અંત.

બ્રેકિંગ ન્યૂઝ, ગુજરાત

ગુજરાતના ત્રણ તાલુકામાં ભર ઉનાળે વરસાદ પડ્યો હતો. સવારના પહોરમાં જ 1 ઇંચ સુધી વરસાદ ખાબક્યો.